JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ Fe ( CN )_6\right]^{3-}\) માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય \(1.74\,BM\) છે,જ્યારે \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) માટે \(5.92\,BM\) છે. કારણ \(R\) :બન્ને સંકર્ણો માં, \(Fe\) એ \(3\) ઓકિસડેશન અવસ્થામાં હાજર છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
- A બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
- B \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- C \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે.
Answer & Solution
Correct Answer
(A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
Step-by-step Solution
Detailed explanation
Unpaired electron \(=1\) \(\mu=\sqrt{ n ( n +2)}=\sqrt{1 \times 3}=1.74 \text { B.M. }\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) No pairing because \(H _2 O\) is WFL Number of unpaired electrons \(=5, \mu=5.92\,BM\) Assertion is true, Reason is true but not correct…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - નીચેના પૈકી કયા સંયોજનની જોડ સ્થાનની સમઘટકો છે?JEE Mains 2015 Medium
- નીચે પૈકી કઈ બિન-ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થાનું પ્રદર્શન કરતી નથી.JEE Mains 2016 Medium
- \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 Hard
- \(\left[ FeCl _{4}\right]^{2-},\left[ Co \left( C _{2} O _{4}\right)_{3}\right]^{3-}\) અને \(MnO _{4}^{2-}\) ઘટકો માટે ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રાઓ (ફકત સ્પીન મૂલ્ય) અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- ઉપરની પ્રક્રિયામાં \(5\, g\) ટોલ્યુઈનનું \(92\, \%\) સાથેના બેન્ઝાલ્ડીહાઈડ નીપજમાં પરિવર્તન થાય છે. ઉત્પન્ન થયેલ બેન્ઝાલ્ડીહાઈડનો જથ્થો \(........\,\times 10^{-2}\, g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- જે કાર્યકારી સમૂહ ઋણ અનુનાદ અસર દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} \alpha & 1 & 2 \\ 2 & 3 & 0 \\ 0 & 4 & 5 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & -5\alpha & 0 \\ 0 & 4\alpha & -2\alpha \end{bmatrix} + \text{adj}(A)\). જો \(\det(B)=66\) હોય, તો \(\det(\text{adj}(A))\) બરાબર શું?JEE Mains 2026 Hard
- એક ગ્રહ પર બોલને \(100\; m\) ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી \(\frac{1}{2}\;s \) માં તે \(19\; m\) અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (\({ms}^{-2}\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
- ધારો કે \(f:(1,\infty)\to\mathbb{R}\) એ \(f(x) = \dfrac{x-1}{x+1}\) તરીકે વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે \(f^{i+1}(x) = f(f^i(x))\), \(i=1, 2, \ldots, 25\), જ્યાં \(f^1(x)=f(x)\). જો \(g(x) + f^{26}(x) = 0\), \(x \in (1, \infty)\) હોય, તો વક્રો \(y=g(x)\), \(2y=2x-3\), \(y=0\) અને \(x=4\) દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- \(2 \,kg\) દળ ધરાવતું ચોસલું એક ધર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર). તેના પર \(1 \,kgs ^{-1}\) ના દર થી પાણીની ધાર (ફૂવારો) મારવામાં આવે છે કે જેની ઝડપ \(10 \,ms ^{-1}\) છે. તો ચોસલાનો પ્રારંભિક પ્રવેગ .................. \(ms ^{-2}\) માં થશે.
JEE Mains 2022 Medium