JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
હાઈડ્રોજન પેરોકસાઈડ અને એસિડીક \(KMnO _4\) ની પ્રક્રિયા દ્વારા નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
- A ફક્ત \(Mn ^{4+}, H _{2} O\)
- B ફક્ત \(Mn ^{2+}, H _{2} O\)
- C ફક્ત \(Mn ^{4+}, H _{2} O , O _{2}\)
- D ફક્ત \(Mn ^{2+}, H _{2} O , O _{2}\)
Answer & Solution
Correct Answer
(D) ફક્ત \(Mn ^{2+}, H _{2} O , O _{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(6 H ^{+}+2 MnO _{4}^{-}+5 H _{2} O _{2} \longrightarrow 2 Mn ^{+2}+8 H _{2} O +5 O _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - સંપૂર્ણ દહન કર્યા બાદ \(22 \mathrm{~g} \mathrm{CO}_2\) ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________\(\mathrm{g}\) છે. (મોલરદળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં આપેલ છે \(\mathrm{C}=12.0\) \( \mathrm{H}=1.0 \) \( \mathrm{O}=16.0)\)JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- ખોટું વિધાન કયું છે ?JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-ગ્લુકોઝ પેન્ટાએસેટેટ 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે
વિધાન II : સ્ટાર્ચને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે \(100^{\circ} \mathrm{C}\) તાપમાને અને 2-3 વાતાવરણ દબાણે ગરમ કરતાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(\Delta ABC\) માં શિરોબિંદુ \(B\) અને \(C\) એ રેખા \(\frac{{x + 2}}{3} = \frac{{y - 1}}{0} = \frac{z}{4}\) પર આવેલ છે કે જેથી \(BC = 5\, units\) અને જો \(A\, (1, -1, 2)\) હોય તો \(\Delta ABC\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium
- \(\alpha, \beta, \gamma, \in \mathbf{R}\) માટે, જો \(\lim _{x \rightarrow 0} \frac{x^2 \sin \alpha x+(\gamma-1) e^{x^2}}{\sin 2 x-\beta x}=3\), તો \(\beta+\gamma-\alpha\) = __________JEE Mains 2025 Easy
- હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy