JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા તત્વો માંથી કોણ તેની ધરા અવસ્થામાં અર્ધ-પૂર્ણ \(f-\)કક્ષકો ધરાવે છે ? (આપેલ : પરમાણુક્રમાંક: \(Sm = 62; Eu = 63; Tb = 65; Gd = 64, Pm = 61)\) \(A.\) \(Sm\) \(B.\) \(Eu\) \(C.\) \(Tb\) \(D.\) \(Gd\) \(E.\) \(Pm\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \(B\) and \(D\) only
- B \(A\) and \(E\) only
- C \(A\) and \(B\) only
- D \(C\) and \(D\) only
Answer & Solution
Correct Answer
(A) \(B\) and \(D\) only
Step-by-step Solution
Detailed explanation
\(1.\) \({ }_{62} Sm : 4 f ^6 6 s ^2\) \(2.\) \({ }_{64} Gd : 4 f ^7 5 d ^1 6 s ^2\) \(3.\) \({ }_{63} Eu : 4 f^7 6 s ^2\) \(4.\) \({ }_{65} Tb : 4 f ^9 6 s ^2\) \(5.\) \({ }_{61} Pm : 4 f ^5 6 s ^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
- 1 મોલ ઇથાઈલ આલ્કોહોલને \(9\) મોલ પાણીમાં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. દ્રાવણમાં દ્રાવ્યની દળ ટકાવારી _______ છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે : મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં ઇથાઈલ આલ્કોહોલ : \(46\), પાણી : \(18\))JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી કયા સમબંધારણીય યુગ્યો છે ? \(A.\) \(SO _{4}^{2-}\) અને \(CrO _{4}^{2-}\) \(B.\) \(SiCl _{4}\) અને \(TiCl _{4}\) \(C.\) \(NH _{3}\) અને \(NO _{3}^{-}\) \(D.\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\) \(BCl _{3}\) અને \(BrCl _{3}\)JEE Mains 2021 Medium
- બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે. \({O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)\) ..... \((i)\) \([{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) \(Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)\) ..... \((ii)\) \([{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) તો સમગ્ર પ્રક્રિયા \({O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)\) માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... \(L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}\) અચળાંક કોની સૌથી નજીક હશે ?JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી \(- I\) ઓક્સાઈડ સૂચી \(- II\) (પ્રકૃતિ) \((A)\) \(Cl _{2} O _{7}\) \((I)\) ઉભયગુણી \((B)\) \(Na _{2} O\) \((II)\) બેઝિક \((C)\) \(Al _{2} O _{3}\) \((III)\) તટસ્થ \((D)\) \(N _{2} O\) \((IV)\) એસિડીક JEE Mains 2022 Medium - જો \(f\,:\,R \to R\) પર વિધેય \(f\left( x \right) = {x^3} + {x^2}f'\left( 1 \right) + xf''\left( 2 \right) + f'''\left( 3 \right)\), \(x \in R\) તો \(f(2)\) મેળવો.JEE Mains 2019 Hard
- જો બે ભિન્ન બિંદુઓ \(Q , R\) એ સમતલો \(-x+2 y-z=0\) અને \(3 x-5 y+2 z=0\) ની છેદરેખા પર આવેલ હોય અને \(PQ = PR =\sqrt{18}\), જ્યાં બિંદુ \(P\) એ \((1,-2,3)\) હોય, તો : ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ..........છેJEE Mains 2022 Hard
- ત્રિકોણ \(ABC\) ના શિરોબિંદુ અનુક્રમે \(A (-3, 2)\) અને \(B (-2, 1)\) છે જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેયખા \(3x + 4y + 2 = 0\) પર આવેલ હોય તો શિરોબિંદુ \(C\) કઈ રેખા પર આવેલ હોય?JEE Mains 2013 Hard
- એક બંધ ઓર્ગન નળીની પાંચમી હાર્મોનિક આવૃત્તિ, ખુલી નળીની પ્રથમ હાર્મોનિક સાથે બંધબેસતી છે. બંધ નળી અને ખુલ્લી નળીની લંબાઈઓની ગુણોત્તર \(5 / x\) છે x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- જો \(\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9\) અને \(\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,\) તો અવલોકનો \({x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}\) નું પ્રમાણિત વિચલન . . . . છે.JEE Mains 2018 Hard