JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\)
- A બધા આયોડિન
- B બધા બ્રોમિન
- C બધા હેલોજન
- D ફકત ક્લોરાઈડ
Answer & Solution
Correct Answer
(A) બધા આયોડિન
Step-by-step Solution
Detailed explanation
\(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _2 I _2( s )+ I _2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 Hard
- \('A'\) અને \('B'\) અનુક્રમે શોધો \(?\) \(A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}\) ઇથેન \(-1,2-\) ડાયકાર્બાલ્ડિહાઈડ \(+\) ગ્લાયોકઝાલ\(/\)ઓક્સાલ્ડિહાઈડ \(B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-\)ઓકસોહેક્ઝેનાલJEE Mains 2022 Hard
- \(Fe^{3+}\), \(Pb^{2+}\), \(Cu^{2+}\) અને \(Mn^{2+}\) પૈકી, \(NH_4OH\) ને સમૂહ પ્રક્રિયક તરીકે હાજરીમાં \(H_2S\) પસાર કરતા જે આયન અવક્ષેપિત થાય છે તેને ઓળખો. અનુરૂપ ધાતુની સર્વોચ્ચ સંભવિત ઑક્સિડેશન અવસ્થા છેJEE Mains 2026 Medium
- જો \(O _2\) વાયુને \(303\, K\) પર પાણીમાંથી પસાર કરવામાં આવે, તો \(1\) લિટર પાણીમાં ઓગળેલા \(O _2\) વાયુના \(milli\, moles\) ની સંખ્યા \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક ) (આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક \(O _2\) વાયુ માટે \(303\, K\) તાપમાને \(46.82\, k\, bar\) અને \(O _2\) નું આંશિક દબાણ \(=0.920 \, bar )\)JEE Mains 2022 Medium
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - નિર્જળ \(\mathrm{CuSO}_4\) અને \(\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}\) ની દ્રાવણની ઉષ્મા અનુક્રમે \(-70 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(+12 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. \(\mathrm{CuSO}_4\) માંથી \(\mathrm{CuSO}_4 \cdot 5 \mathrm{H}_2 \mathrm{O}\) માં જલીયકરણની ઉષ્મા \(-\mathrm{xkJ}\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- \(\beta=100\) જેટલી પ્રવાહ લબિધ ધરાવતા એક \(n.p.n\) ટ્રાન્ઝિસ્ટરન કોમન-એમીટર સંરચનામાં, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલ છે. અમ્પ્લિફાયર માટે આઉટપુટ વોલ્ટેજ \(..........\,V\) હશે.
JEE Mains 2022 Medium - વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\hat{\mathrm{i}} 40 \cos \omega\left(\mathrm{t}-\frac{\mathrm{z}}{\mathrm{c}}\right) N \mathrm{NC}^{-1}\) થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર _______ થશે.JEE Mains 2024 Hard
- ધન આયન \(y^{2+}\) સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક \((X)\) ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક \((X)\) અને ધન આયન (કેટાયન) \(\left(y^{2+}\right)\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- કોઈ પણ સદિશ \(\vec{a}=a_1 \hat{i}+a_2 \hat{j}+a_3 \hat{k}\), જ્યાં \(10\left|a_i\right|<1, i =1,2,3\). માટે નીચેનાં વિધાનો ધ્યાન લો : \((A)\) : \(\max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\} \leq|\vec{a}|\) \((B)\) : : \(|\vec{a}| \leq 3 \max \left\{\left|a_1\right|,\left|a_2\right|,\left|a_3\right|\right\}\) તોJEE Mains 2023 Hard
- એક સંયોજન \(AB\) જલીય દ્રાવણમાં \(75 \,\%\) સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં \(2.5\, K\) નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium