JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.
- A \({\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
- B \({\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ Mn ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-}} < \left[ MnBr _4\right]^{2-}\)
- C \({\left[ MnBr _4\right]^{2-} < \left[ CoF _6\right]^{3-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
- D \({\left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}\)
Answer & Solution
Correct Answer
(B) \({\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ Mn ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-}} < \left[ MnBr _4\right]^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
Spin magnetic moment \(\mu=\sqrt{n(n+2)}\) B.M
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{S}_{2} \mathrm{O}_{8}^{2-}\)સલ્ફર અને ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા તથા રહોમ્બિક સલ્ફરમાં સલ્ફર અને સલ્ફર વચ્ચેના બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2020 Medium
- \(37.8 \mathrm{~g} \mathrm{~N}_2 \mathrm{O}_5\) ને 1 L પ્રતિક્રિયા પાત્રમાં લેવામાં આવ્યું અને 500 K તાપમાને નીચેની પ્રતિક્રિયા થવા દેવામાં આવી:
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightleftharpoons 2 \mathrm{~N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\)
સંતુલન અવસ્થાએ કુલ દબાણ 18.65 bar જોવા મળ્યું.
તો, \(\mathrm{Kp}=\) ______ \(\times 10^{-2}\) [નજીકના પૂર્ણાંકમાં]
ધારો કે \(\mathrm{N}_2 \mathrm{O}_5\) આ પરિસ્થિતિઓમાં આદર્શ રીતે વર્તે છે.
આપેલ છે: \(\mathrm{R}=0.082\) bar \(\mathrm{L} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\)JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 Hard
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- \(20\, mL\) \(0.1\, M\, H_2SO_4\), ના દ્રાવણને \(30\, mL\) \(0.2\, M\, NH_4OH\) દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની \(pH\) કેટલી થાય? [\(NH_4OH\) નો \(pk_b= 4.7\)]JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}=2\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. કે જેમાં પરવલય \(y^{2}=x\) અને રેખા \(\mathrm{y}=\mathrm{x},\) નો સામાન્ય પ્રદેશ ન હોય.JEE Mains 2020 Hard
- શ્રેણી \(3+4+8+9+13+14+18+19+\ldots\) પ્રથમ \(40\) પદોનો સરવાળો \(( 102) \mathrm{m}\) હોય તો \(\mathrm{m}\) મેળવો.JEE Mains 2020 Hard
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
- \('A'\) અને \('B'\) અનુક્રમે શોધો \(?\) \(A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}\) ઇથેન \(-1,2-\) ડાયકાર્બાલ્ડિહાઈડ \(+\) ગ્લાયોકઝાલ\(/\)ઓક્સાલ્ડિહાઈડ \(B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-\)ઓકસોહેક્ઝેનાલJEE Mains 2022 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પદાર્થનું દળસૂચિ-II
પરમાણુઓની સંખ્યાA. \(1.8\) mg પાણી I. \(2\times 10^{-4}\times N_A\) B. \(9.8\) mg સલ્ફ્યુરિક એસિડ II. \(1.5\times 10^{-4}\times N_A\) C. \(1.8\) mg કાર્બન III. \(3\times 10^{-4}\times N_A\) D. \(5.85\) mg ક્ષાર (NaCl) IV. \(7\times 10^{-4}\times N_A\) JEE Mains 2026 Hard