ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

\(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)

  1. A \(6\)
  2. B \(5\)
  3. C \(3\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(Co ^{3+}\) can't liberate \(H _{2}\). It has \(d ^{6}\) configuration, Number of unpaired electrons \(=4\) \(\mu=\sqrt{4 \times 6}=4.92\) \(B.M.\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app