JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A માત્ર \((B), (C)\)
- B માત્ર \((A), (B), (D)\)
- C માત્ર \((C), (D)\)
- D માત્ર \((A), (B)\)
Answer & Solution
Correct Answer
(A) માત્ર \((B), (C)\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) The \(M ^{3+} / M ^{2+}\) reduction potential for manganese is greater than iron \((B)\) \(E _{ Fe ^{+3} / Fe ^{+2}}^0=+0.77\) \(E _{ Mn ^{+3} / Mn ^{+2}}^0=+1.57\) (C) \(E _{ Cr ^{+3} / Cr ^{+2}}^0=-0.26\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 Hard - પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 Medium
- \( \begin{array}{c} A \\ \left(C_{4} H_{8} C l_{2}\right) \end{array} \) \({\xrightarrow{ Hydrolysis \;at \;373 \;K }}\) \( \begin{array}{c} B \\ \left(C_{4} H_{8} O\right) \end{array} \) \(B\) એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. \(A\) અને \(B\) ને ઓળખો.JEE Mains 2021 Easy
- પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- પ્રત્યેકની ત્રિજયા 1 mm હોય તેવા વરસાદના 64 ટીપાંઓ 10 cm/s ના અંતિમ વેગથી પડતી વખતે એક મોટું ટીપું બનાવવા માટે ભળી જાય છે. મોટા ટીપાનો અંતિમ વેગ ________ cm/s છે.JEE Mains 2026 Hard
- \(\displaystyle\sum_{n=1}^{10} \left( \dfrac{528}{n(n+1)(n+2)} \right)\) શેના બરાબર છે:JEE Mains 2026 Hard
- \(f\left( x \right) = 5 - \left| {x - 2} \right|\) અને \(g\left( x \right) = \left| {x + 1} \right|,x \in R\). જો \(f(x)\) એ \(\alpha \) આગળ મહત્તમ અને \(g(x)\) એ \(\beta \) આગળ મહત્તમ થાય તો \(\mathop {\lim }\limits_{x \to \alpha \beta } \frac{{\left( {x - 1} \right)\left( {{x^2} - 5x + 6} \right)}}{{{x^2} - 6x + 8}}\) =JEE Mains 2019 Hard
- નીચે આપેલ પરિપથ \(8\; \mathrm{V}\;dc\) રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે \(12 \;\mathrm{V}\) ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર (\(\mathrm{mW}\) માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
JEE Mains 2020 Medium - નીચેનામાંથી કયું સંયોજન \(\beta-{C}_{1}-{C}_{4}\) ગ્લાયકોસાઈડીક જોડાણ ધરાવે છે?JEE Mains 2021 Easy
- જો \({\left( {10} \right)^9} + 2{\left( {11} \right)^1}{\left( {10} \right)^8} + 3{\left( {11} \right)^2}{\left( {10} \right)^7} + ..\;.\;.\;.\; + 10\left( {{{11}^9}} \right) = \;k{\left( {10} \right)^9}\) તો \(k \) મેળવો.JEE Mains 2014 Hard