JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા \(......\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(2\)
- B \(56\)
- C \(10\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(D) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(3 MnO _{4}^{2-}+4 H ^{+} \longrightarrow 2 MnO _{4}^{-}+ MnO _{2}^{+7}+2 H _{2} O\) \(Mn ^{+7}=\) no. of unpaired electrons is \(' 0 '\) \(\mu=0\, \text { B.M. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)JEE Mains 2022 Hard
- Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
- ફેહલિંગ પ્રક્રિયક સાથે સુગર (શર્કરા) કે જે લાલાશ કથ્થાઈ અવક્ષેપ આપતી નથી તે _______.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) શૂન્ય કથન સંમિશ્રણ (અતિવ્યાપન) એ કલાની બહાર થતું સંમિશ્રણ (અતિવ્યાપન) છે. (out of phase) કારણ \((R)\, :\) તે કક્ષકોના અભિગમના વિવિધ નિર્દેશન / દિશાને કારણે પરિણામે છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(q =1 \mu C\) જેટલો બિંદુવત્ વિદ્યુતભાર, 10 cm લંબાઈના પાતળા અવાહક તારના એક છેડાથી 2 cm અંતરે આવેલો છે. તાર પર \(Q=24 \mu C\) જેટલો વિદ્યુતભાર તેની લંબાઈ પર સમાન રીતે વિતરિત થયેલો છે. q અને તાર વચ્ચે લાગતું બળ _________ N છે.
( \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 N \cdot m ^2 / C ^2\) લો )
JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે. વિધાન (\(II\)) : હાઈડ્રોજન પરમાણુમાં, \(3p\) અને \(3d\) કક્ષકો સમશક્તિક કક્ષકો નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક \(70\,kg\) દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(\vec{F}=200\; N\) ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ \(...........\,N\) થશે. ( \(g=10\,m s ^{-2}\) લો.)
JEE Mains 2023 Medium - ધારો કે \(v_{0} v=|z|^{2}+|z-3|^{2}+|z-6 i|^{2}, z \in C\) એ \(z=z_{0}\) આગળ ન્યૂનતમ મૂલ્ય \(v_{0}\) ધરાવે. છે. તો \(\left|2 z_{0}^{2}-\bar{z}_{0}^{3}+3\right|^{2}+v_{0}^{2}=\) ............JEE Mains 2022 Hard
- ધારોકે \(\mathrm{A}=\{1,2,3,4,5\}\) .ધારો કે \(\mathrm{R}\) એ \(\mathrm{A}\) પર \(x \mathrm{R} y\) તો અને તો જ \(4 x \leq 5 y\) પ્રમાણે વ્યાખ્યાયિત એક સંબંધ છે. ધારોકે \(\mathrm{R}\) ના સભ્યોની સંખ્યા \(m\) છે અને \(n\) એ \(R\) ને સંમિત સંબંધ બનાવવા માટે તેમા ઉમેરવા પડતા \(A \times A\) ના સભ્યોની ન્યૂનતમ સંખ્યા છે. તો \(m+n=\) ............JEE Mains 2024 Hard