ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) : આર્યન \((III)\) ઉદ્દીપક, એસિડિક \(K _{2} Cr _{2} O _{7}\) અને તટસ્થ \(KMnO _{4}\) નું દ્રાવણ \(I\) નું \(I_{2}\) માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે. વિધાન \(II\) : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં \(p \pi- p \pi\) બંધન સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાયું, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.

Step-by-step Solution

Detailed explanation

Neutral \(KMnO _{4}\) oxidises \(I ^{-}\)to \(IO _{3}^{-}\) Manganate ion has \(d \pi- p \pi\) bonding.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app