JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)
- A \(170\)
- B \(173\)
- C \(181\)
- D \(141\)
Answer & Solution
Correct Answer
(B) \(173\)
Step-by-step Solution
Detailed explanation
\(gm\) equi. of \(CrO _{4}^{2-}= S _{2} O _{3}^{2-}\) \(0.154 \times 3 \times v =0.25 \times 40 \times 8\) \(v =173.16=173 \,ml\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): સમૂહ \(13\) ના ત્રિસંયોજક હેલાઇડ્સ તેમના સહસંયોજક સ્વભાવને કારણે પાણી દ્વારા સરળતાથી જળવિભાજન પામે છે. વિધાન \(II\): \(\mathrm{AlCl}_3\) નું એસિડિક જલીય દ્રાવણમાં જળવિભાજન થતાં અષ્ટફલકીય \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયન બને છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium - નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:

ઉત્પન્ન થતી નીપજ Y છે :JEE Mains 2026 Medium - એક એસિડ-બેઇઝ અનુમાપનમાં અજ્ઞાત પ્રબળતાના \(NaOH\) ના દ્રાવણમાં \(0.1\, M\, HCl\) નું દ્રાવણ ઉમેરવામાં આવે છે. તો આ પ્રયોગમાં નીચેના પૈકી ક્યુ એનમાપન મિશ્રણના \(pH\) ના ફેરફારને સારી રીતે દર્શાવે છે ?
JEE Mains 2019 Medium - એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
- એક દ્રાવકના 50 g માં 1 g અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ \(256 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)) હોય અને ઠારબિંદુમાં થતો ઘટાડો 0.40 K હોય, તો તેનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે?JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
JEE Mains 2025 Medium - જો વિધેય \(f(x)=\frac{\cos (\sin x)-\cos x}{x^{4}}\) એ તેના પ્રદેશપરના દરેક બિંદુઓએ સતત છે અને \(f (0)=\frac{1}{ k }\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2021 Hard
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 Hard
- એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard