ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

એસિડિક માધ્યમમાં \(MnO _{4}^{2-}\) નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો \(A\) અને \(B\) બને છે. જો \(B\) માં \(Mn\) ની ઓક્સિડેશન અવસ્થા એ \(A\) ના કરતા ઓછી હોય તો \(B\) ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( \(\mu\) ) નું મૂલ્ય \(BM\) માં ......... છે. (નછકના પૂણાંકમાં)

  1. A \(3\)
  2. B \(4\)
  3. C \(5\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(MnO _{4}^{2-} \stackrel{ H ^{+}}{\longrightarrow} MnO _{4}^{-}+ MnO _{2}\) No. of unpaired \(\overline{ e }=3\) \(\therefore \mu=\sqrt{15}=3.877\) Nearest Integer \(=4\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app