JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.
- A \(Mn ^{2+}\)
- B \(Mn ^{4+}\)
- C \(Mn ^{3+}\)
- D \(Mn ^{6+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Mn ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{2} O _{2}+ MnO _{4}^{-} \rightarrow Mn ^{2+}+ O _{2}\) \((unbalanced)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનનો ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?JEE Mains 2024 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium - આપેલ રાસાયણિક પ્રતિક્રિયા ક્રમને ધ્યાનમાં લો : ઉત્પાદન \(A\) અને ઉત્પાદન \(B\) માં ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે. વિધાન \((A)\) :\(O^{2-}\) અને \(Mg ^{2+}\) ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે. કારણ \((R)\) : બંને \(O ^{2-}\) અને \(Mg ^{2+}\) સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે. ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2022 Medium
- એસિડિક માધ્યમમાં 750 cc 0.6 M મોહરના ક્ષારના દ્રાવણને ઑક્સિડાઇઝ કરવા માટે 200 cc \( x \times 10^{-3} M \) પોટેશિયમ ડાયક્રોમેટની જરૂર પડે છે. અહીં x =JEE Mains 2026 Medium
- આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન \('X'\)માં રહેલા \(sp ^{2}\) સંકરણ પામેલા કાર્બન(નો) સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(5.0\, {~mL}\) \(0.0504\, {M} \,{NH}_{4} {Cl}\) અને \(2\, {~mL}\) \(0.0210 \,{M}\, {NH}_{3},\) \(0.0210 \,{M}\, {NH}_{3}\) દ્રાવણમાં \({x} \,\times 10^{-6}\, {M}\) મિશ્રણમાં \(OH^-\)ની સાંદ્રતા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે: \({K}_{m}=1 \times 10^{-14}\) અને \(\left.{K}_{{b}}=1.8 \times 10^{-5}\right]\)JEE Mains 2021 Medium
- આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ \(0.2\, \mu F\) છે જેને \(10\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને \(0.5\,mH\) આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(5\,V\) હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ (\(A\) માં) વહેતો હશે?JEE Mains 2018 Hard
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- જો \(\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]\) અને \(\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]\) એ બે \(3 \times 3\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},\) કે જ્યાં \(\mathrm{i}, \mathrm{j}=1,2,3 \). જો શ્રેણિક \(|\mathrm{B}|=81\) તો \(|A|\) મેળવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?JEE Mains 2023 Medium
- હવામાં \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને \(\mu\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?JEE Mains 2025 Medium