JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(Nd ^{2+}=\)
- A \(4 f^2 6 s^2\)
- B \(4 f^4\)
- C \(4 f^3\)
- D \(4 f ^4 6 s ^2\)
Answer & Solution
Correct Answer
(B) \(4 f^4\)
Step-by-step Solution
Detailed explanation
\(Nd (60)=[ Xe ] 4 f ^4 5 d ^0 6 s ^2\) \(Nd ^{2+}=[ Xe ] 4 f ^4 5 d ^0 5 s ^0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :JEE Mains 2025 Easy
- નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો . \((A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},\)
\((B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}\)
\((C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}\)JEE Mains 2015 Hard - પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- નીચે આપેલ પરિવર્તન માટે સાચું વિધાન ઓળખો.
JEE Mains 2022 Medium - \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.JEE Mains 2025 Medium
- આપેલા \(\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) અને \(\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2\) સંકીર્ણો ના દરેક ના એક \(mole\) માં વધુ પ્રમાણમાં \(AgNO _3\) ઉમેરતાં અવક્ષેપિત થતા \(AgCl\) ની કુલ સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ સંરચનાને લગતું ખોટું વિધાન _______ છે.
JEE Mains 2024 Medium - જો વક્રો \(y ^2-2 y=-x, x+y=0\) દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(8 A =...........\)JEE Mains 2023 Hard
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 Medium - ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આવૃત્તિ \(1.5\) ગણી થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ પ્રકાશસંવેદનશીલ પદાર્થની સપાટી પર આપાત કરવામાં આવે છે. હવે જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા _______ હશે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\lim _{x \rightarrow 0}\left(\frac{\tan ^{-1} x+\log _e \sqrt{\frac{1+x}{1-x}}-2 x}{x^5}\right)=\frac{2}{5}\)
વિધાન II : \(\lim _{\mathrm{x} \rightarrow 1}\left(\mathrm{x}^{\frac{2}{1-\mathrm{x}}}\right)=\frac{1}{\mathrm{e}^2}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો સમગુણોત્તર શ્રેણીના દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ધન પદોનો સરવાળો \(3\) અને તેનો છઠ્ઠું, સાતમું અને આઠમા પદોનો સરવાળો \(243\) હોય તો આ શ્રેણીમાં પ્રથમ \(50\) પદો સુધીનો સરવાળો કેટલો થાય ?JEE Mains 2020 Hard