JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(MnF _4, MnF _3\) અને \(MnF _2\) પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(.....B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Hence \(MnF _{3} \Rightarrow\) strongest O.A \(\mu=\sqrt{4(4+2)}=\sqrt{24}=4.89=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેન્ઝિન અણુમાં \(sp^2\) સંકૃત કક્ષકોની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
- 2 g ફીનોલને 2,4,6-ટ્રાઇબ્રોમોફીનોલમાં રૂપાંતરિત કરવા માટે બ્રોમિનનો કેટલો જથ્થો જરૂરી પડશે? (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{Br}\) ના અનુક્રમે \(12,1,16,80\) છે )JEE Mains 2025 Medium
- નીચેના સંયોજનોમાંથી સુગંધિત સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા \(.........\) છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, \(E ^{\varnothing}\) કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલJEE Mains 2023 Medium
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું \(2\) કલાકો માટે તેમજ \(0.10\,A\) પ્રવાહનો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન કરતા હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. \(STP\) પર ઉત્પન્ન થતા વાયું નું કુલ કદ \(......\,cm ^{3}\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : ફેરાડે અચળાંક \(F =96500\,C\,mol ^{-1}\) \(STP\) પર, આદર્શ વાયુ નું મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે. ]JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- સમૂહ \(14\) તત્ત્વો સંબંધિત નીચેના વિધાનોની યથાર્થતાનું મૂલ્યાંકન કરો. \((A)\) સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી નિયમિત રીતે ઘટે છે. \((B)\) વિદ્યુતઋણતા સમૂહમાં \(\mathrm{C}\) થી \(\mathrm{Pb}\) સુધી ધીમે ધીમે ઘટે છે. \((C)\) \(\mathrm{C}\) ની મહત્તમ સહસંયોજકતા \(4\) છે, જ્યારે અન્ય તત્ત્વો \(d\) કક્ષકોની હાજરીને કારણે તેમની સહસંયોજકતા વિસ્તૃત કરી શકે છે. \((D)\) ભારે તત્ત્વો \(\mathrm{p} \pi-p \pi\) બંધ બનાવતા નથી. \((E)\) કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- ધારોકે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ \(a\) અને સામાન્ય ગુણોતર \(r\) ધન પૂર્ણાકો છે.જો તેના પ્રથમ ત્રણ પદોના વર્ગોનો સરવાળો \(33033\) હોય,તો આા ત્રણ પદોનો સરવાળો \(.........\) થાય.JEE Mains 2023 Hard
- રેખાઓ x = 0, y = 0, x = 3 અને y = 4 વડે એક લંબચોરસ બનાવવામાં આવે છે. ધારોકે રેખા L એ 3x + y + 6 = 0 ને લંબ છે તથા લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચે છે. તો બિંદુ \(\left(\frac{1}{2},-5\right)\) નું રેખા L થી અંતર ___ છે.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (Assertion) \(\mathrm{A}\) અને બીજાને કારણ (Reason) \(\mathrm{R}\) તરીકે લેબલ કરેલ છે.
વિધાન \(\mathrm{A}\) : પૃથ્વીની સપાટી પરથી m દળના પદાર્થને અનંત અંતર સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઊર્જા \(\frac{1}{2} \mathrm{mgR}\) છે, જ્યાં R પૃથ્વીની ત્રિજ્યા છે.
કારણ \(\mathrm{R}\) : જ્યારે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે પ્રક્ષેપિત કરવામાં આવે છે, ત્યારે તેની મહત્તમ સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2025 Easy - \(25^{\circ} \mathrm{C}\) તાપમાને પાણીનો pH 7 છે. જો પાણીને \(80^{\circ} \mathrm{C}\) સુધી ગરમ કરવામાં આવે, તો તેનો pH:JEE Mains 2025 Easy
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 Easy