JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)
- A \(I _2\) અને \(IO _3^{-}\)
- B \(IO _3^{-}\) અને \(I _2\)
- C \(IO _3^{-}\) અને \(IO _3^{-}\)
- D \(I_2\) અને \(I_2\)
Answer & Solution
Correct Answer
(A) \(I _2\) અને \(IO _3^{-}\)
Step-by-step Solution
Detailed explanation
In acidic medium \(2 MnO _4^{-}+10 I ^{-}+16 H ^{+} \rightarrow 2 Mn ^{2+}+5 I _2+8 H _2 O\) In neutral/faintly alkaline solution \(2 MnO _4^{-}+ I ^{-}+ H _2 O \rightarrow 2 MnO _2+2 OH ^{-}+ IO _3^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા _______ છે. \(A.\) \(RNA\) ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે. \(B\). કોષ વિભાજન દરમિયાન \(DNA\) અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે. \(C\). કોષમાં \(DNA\) પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. \(D.\) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ \(DNA\) માં હાજર હોય છે. \(E.\) સમાન \(DNA\) શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે.JEE Mains 2024 Hard
- ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?JEE Mains 2022 Medium
- \(\mathrm{A}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{B}_{(\mathrm{g})}+\frac{\mathrm{C}}{2}(\mathrm{~g}) \cdot \mathrm{K}_{\mathrm{P}}, \alpha\) અને સંતુલન દબાણ \(\mathrm{P}\) વચ્ચેનો યોગ્ય સંબંધ _______ છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી વિગતોનો સાચો સમૂહ ઓળખો:
A. \( [Co(NH_{3})_{6}]^{3+} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
B. \( [MnCl_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
C. \( [CoF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( d^{2}sp^{3} \) સંકરિત
D. \( [FeF_{6}]^{3-} \): બાહ્ય કક્ષક સંકીર્ણ; \( sp^{3}d^{2} \) સંકરિત
E. \( [Ni(CN)_{4}]^{2-} \): આંતરિક કક્ષક સંકીર્ણ; \( sp^{3} \) સંકરિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - બે ધન વિદ્યુતભારિત કણો \(m_{1}\) અને \(m_{2}\) ને 200 keV ના સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરવામાં આવે છે જે નીચે દર્શાવેલ છે.

[આપેલ છે: \(m_{1}\) નું દળ \(1 amu\) અને \(m_{2}\) નું દળ \(4 amu\)].
\(m_{1}\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(m_{2}\) ની x ગણી થશે. x નું મૂલ્ય __________ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 Hard
- હિલિયમ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા નીચે મુજબ આપેલ છે: \(\mathrm{a}_0 \rightarrow\) હાઈડ્રોજન પરમાણુની પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા.JEE Mains 2025 Easy
- ધારો કે વિધેય \(f(x)=\frac{x}{3}+\frac{3}{x}+3, x \neq 0\) એ \(\left(-\infty, \alpha_1\right) \mathrm{U}\left(\alpha_2, \infty\right)\) માં ચુસ્તપણે વધતું હોય અને \(\left(\alpha_3, \alpha_4\right) \mathrm{U}\left(\alpha_4, \alpha_5\right)\) માં ચુસ્તપણે ઘટતું હોય. તો \(\sum_{\mathrm{i}=1}^5 \alpha_{\mathrm{i}}^2\) = ___JEE Mains 2025 Easy
- એક બોમ્બ કેલોરીમીટરમાં, સાયનામાઈડ \(NH _{2} CN _{( s )}\) અને ઓકિસજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો \(\Delta U -742.24\, kJ\, mol ^{-1}\) માલૂમ પડયો. તો આપેલી પ્રક્રિયા માટે, \(NH _{2} CN _{( s )}+\frac{3}{2} O _{2}( g ) \rightarrow N _{2( g )}+ O _{2}( g )+ H _{2} O _{(l)}\) \(\Delta H _{298}\) ની માત્રા ........ \(kJ\) છે. (નજીક પૂર્ણાંક રાઉન્ડ ઓફ) [ધારી લો આદર્શ વાયુઓ અને \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right]\)JEE Mains 2021 Easy
- સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે?JEE Mains 2020 Easy
- \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?JEE Mains 2016 Medium