JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.
- A \(5\)
- B \(4\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Change in oxidation state of \(Mn =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આયન \({ }_{22}^{48} X^{3-}\)ની કલ્પના કરો. જેના ન્યુકિલિયસ આયનમાં તેના ઈલેકટ્રોનની સંખ્યા કરતા \('a’\%\) સંખ્યા જેટલા ન્યુટ્રોન વધુ ધરાવે છ. તો \(‘a'\) નું મૂલ્ય શોધો.JEE Mains 2022 Medium
- અચળ તાપમાને પ્રણાલી દ્વારા / પ્રણાલી પર થતા કાર્યના મૂલ્યના ક્રમમાં નીચેનાને ગોઠવો :
(a) અનંત તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|\mathrm{w}_{\text {reversible }}\right|\)
(b) એક તબક્કામાં થતા પ્રસરણ માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
(c) અનંત તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {reversible }}\right|\)
(d) એક તબક્કામાં થતા સંકોચન માટે \(\left|w_{\text {irreversible }}\right|\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 Hard
- ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- મિથેનમાં કાર્બનનુ મોલથી ............. \(\%\) ટકાવાર સંઘટન જણાવો.JEE Mains 2019 Hard
- ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે. \({O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)\) ..... \((i)\) \([{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) \(Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)\) ..... \((ii)\) \([{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]\) તો સમગ્ર પ્રક્રિયા \({O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)\) માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... \(L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}\) અચળાંક કોની સૌથી નજીક હશે ?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 Medium
- ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - KCN સાથેની પ્રતિક્રિયા માટે નીચેના બેન્ઝાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ છે:
JEE Mains 2026 Medium - LIST-I ને LIST-II સાથે મેળવો
LIST-I
(સંકિર્ણ/ સ્પીસીસ)LIST-II
(આકાર, ચુંબકીય ચાકમાત્રા)A. [Ni(CO)4] I. ચતુષ્ફલકીય, 2.8 BM B. [Ni(CN)4]2- II. સમચોરસ સમતલીય, 0 BM C. [NiCl4]2- III. ચતુષ્ફલકીય, 0 BM D. [MnBr4]2- IV. ચતુષ્ફલકીય, 5.9 BM
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - એક મોટર 100 V પર કાર્યરત છે અને તે 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં પાવરનો વ્યય કેટલો છે?JEE Mains 2025 Easy
- જો \(A\) એ \(3\times3\) શ્રેણિક છે કે જેથી \(A\left[ {\begin{array}{*{20}{c}}
1&2&3 \\
0&2&3 \\
0&1&1
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
0&0&1 \\
1&0&0 \\
0&1&0
\end{array}} \right]\) તો \(A^{-1}\) મેળવો.JEE Mains 2014 Hard