JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ? \(A.\) \(Sm ^{2+}\) \(B.\) \(Ce ^{2+}\) \(C.\) \(Ce ^{4+}\) \(D.\) \(Tb ^{4+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A ફક્ત \(C\)
- B ફક્ત \(D\)
- C ફક્ત \(A\) અને \(B\)
- D ફક્ત \(C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(D) ફક્ત \(C\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
\(Ce ^{+4}\) and \(Tb ^{+4}\) act as oxidising agent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
- નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- \(MO\) સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ......... છે. \(CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી સેન્ડમેયર પ્રતિક્રિયા દ્વારા તૈયાર કરી શકાય તેવા હેલોબેન્ઝીનની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં અનુક્રમે \({Cl}={O}\) બંધની સંખ્યા છે:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2018 Hard - રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં \(\lambda\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત \(\lambda\) હોય ત્યા તીવ્રતા \(k\) હોય તો જ્યાં પથતફાવત \(\frac{\lambda}{6}\) હોય ત્યા તીવ્રતા \(\frac{n K}{12},\) છે. તો \(n\) \(=.........\)JEE Mains 2020 Medium
- ધારો કે \(H : \frac{x^{2}}{ a ^{2}}-\frac{y^{2}}{ b ^{2}}=1, a >0, b >0\) એ એક એવો અતિવલય છે કે જેની મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષની લંબાઈનો સરવાળો \(4(2 \sqrt{2}+\sqrt{14})\) છે. જો \(H\) ની ઉત્કેન્દ્રતા \(\frac{\sqrt{11}}{2}\) હોય,તો \(a ^{2}+ b ^{2}\) નું મૂલ્ય \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- જો સમતલ \(2x -y + 2z + 3 = 0\) નું સમતલો \(4x -2y + 4z + \lambda = 0\) અને \(2x -y + 2z + \mu = 0\) થી અંતર અનુક્રમે \(\frac {1}{3}\) અને \(\frac {2}{3}\) હોય તો \(\lambda + \mu \) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને \(10\, V\)ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ \(S\) બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
JEE Mains 2015 Hard