JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(513\, {~K}\) પર ગરમ થવા પર પોટેશિયમ પરમેંગેનેટ,એક નીપજ આપે છે જે . . . . છે:
- A પેરામેગ્નેટિક અને રંગહીન
- B ડાયમેગ્નેટિક અને લીલો
- C ડાયમેગ્નેટિક અને રંગહીન
- D પેરામેગ્નેટિક અને લીલો
Answer & Solution
Correct Answer
(D) પેરામેગ્નેટિક અને લીલો
Step-by-step Solution
Detailed explanation
\(2 {KMnO}_{4} \xrightarrow[200^{o}C]{\Delta} {K}_{2} {MnO}_{4}+{+{MnO}_{2}}+{O}_{2}\) \(\quad \quad \quad \quad \quad \quad \quad Green\quad \quad \quad Black\) In \({K}_{2} {MnO}_{4}\), manganese oxidation state is \(+6\) and hence it has one unpaired \({e}^{-}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. \(n = 3, l = 2, m = +1\)
B. \(n = 4, l = 0, m = 0\)
C. \(n = 6, l = 1, m = 0\)
D. \(n = 5, l = 1, m = +1\)
E. \(n = 2, l = 1, m = +1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા \(A\) અને \(B\) ના સમાન (એક સરખા) \(moles\) ભરવામાં આવેલ છે.\(A\) અને \(B\)નું અર્ધ-આયુષ્ય અનુક્રમે \(100\,s\) અને \(50\,s\) છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.\(A\)ની સાંદ્રતા \(B\)નાં કરતા ચાર ઘણી થાય તે માટેનો જરૂરી સમય. \(\dots\dots\dots\,s\) છે. (આપેલ : \(\ln 2=0.693)\)JEE Mains 2022 Medium
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard - મેદ દ્રાવ્ય વિટામિન્સ _______ છે.
A. વિટામિન \(B_1\)
B. વિટામિન C
C. વિટામિન E
D. વિટામિન \(\mathrm{B}_{12}\)
E. વિટામિન K
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - ફૂલોની સુગંધ કેટલાક વરાળશીલ કાર્બનિક સંયોજનો જેને આવશ્યક તેલ કહેવાય છે તેની હાજરીને કારણે હોય છે. આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ વરાળ અવસ્થામાં પાણીની વરાળ સાથે મિશ્રિત હોય છે. \(A\) ફૂલોમાંથી આ તેલના નિષ્કર્ષણ માટેની યોગ્ય પદ્ધતિ _______ છે.JEE Mains 2024 Hard
- \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- પ્રક્રિયા માટેનો \(\frac{K_P}{K_C}\) ગુણોત્તર : \(CO _{( g )}+\frac{1}{2} O _{2(g)} \rightleftharpoons CO _{2(g)}\) _______ છે.JEE Mains 2024 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(100\) \(\Omega\) ના અવરોધવાળી એક \(coil\) માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. \(coil\) ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......\(Wb\) છે :
JEE Mains 2017 Medium - બે પરવલય સામાન્ય શિરોબિંદુ અને અનુક્રમે \(x-\) અક્ષ અને \(y-\) અક્ષ પર આવેલ છે અને પ્રથમ ચરણમાં છેદે છે જો બંને પરવલયના નાભિલંબની લંબાઈ \(3\) હોય તો બંને પરવલયના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...................... થાયJEE Mains 2018 Hard
- ધારોકે \(A =\left(\begin{array}{cc}2 & -1 \\ 0 & 2\end{array}\right)\). જો \(B = I -{ }^{5} C _{1} (\operatorname{adj} A )+{ }^{5} C _{2}\) \((\operatorname{adjA})^{2}-\ldots-{ }^{5} C _{5} (\operatorname{adj} A )^{5}\),તો શ્રેણીક \(B\)નાં તમામ ઘટકોનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- સદીશ \(\hat i + \hat j + \hat k\) અને \(\hat i + 2\hat j + 3\hat k\) દ્વારા બનતા સમતલને લંબસદીશ પર સદીશ \(2\hat i + 3\hat j + \hat k\) ના પ્રક્ષેપ નું માન મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(f(x)=\begin{cases} e^{x-1}, & x<0 \\ x^2-5x+6, & x \geq 0 \end{cases}\) અને \(g(x)=f(|x|)+|f(x)|\). જો \(g\) સતત ન હોય અને વિકલનીય ન હોય તેવા બિંદુઓની સંખ્યા અનુક્રમે \(\alpha\) અને \(\beta\) હોય, તો \(\alpha+\beta\) બરાબર છે ______JEE Mains 2026 Hard