JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે આપેલા પૈકી પ્રબળ રિડક્ષન અને આકિસડેશન કર્તા અનુક્રમે શોધો.
- A \(Ce ^{4+}\) અને \(Eu ^{2+}\)
- B \(Ce ^{4+}\) અને \(Tb ^{4+}\)
- C \(Ce ^{3+}\) અને \(Ce ^{4+}\)
- D \(Eu ^{2+}\) અને \(Ce ^{4+}\)
Answer & Solution
Correct Answer
(D) \(Eu ^{2+}\) અને \(Ce ^{4+}\)
Step-by-step Solution
Detailed explanation
Factual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયામાં
કાર્બોનીલ સંયોજન \( + MeOH\overset {HCl} \longleftrightarrow {\text{acetal}}\) પ્રકિયા નો દર કોના માટે વધારે હશે ?JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલી માહિતીના આધારે:
\(\begin{array}{ll}\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} / \mathrm{Cr}^{3+}}^{\circ}=1.33 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cl}_2 / \mathrm{Cl}^{(-)}}^{\circ}=1.36 \mathrm{~V} \\ \mathrm{E}_{\mathrm{MnO}_4^{-} / \mathrm{Mn}^{2+}}^{\circ}=1.51 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}}^{\circ}=-0.74 \mathrm{~V}\end{array}\)
સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે:JEE Mains 2025 Easy - નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- નીચે આપેલ કાર્બોકેટાયનનો સ્થાયીતાનો ક્રમ કયો છે : \((I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}\) \((II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}\)
JEE Mains 2013 Medium - આપેલ અર્ધકોષનું 298 K તાપમાને સ્થિતિમાન \((-)\) _______ \(\times 10^{-2} \mathrm{~V}\) છે. \(2 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{H}_2(\mathrm{~g})\) \({\left[\mathrm{H}^{+}\right]=1 \mathrm{M}, \mathrm{P}_{\mathrm{H}_2}=2 \mathrm{~atm}}\) (આપેલ છે: \(2.303 \mathrm{RT} / \mathrm{F}=0.06 \mathrm{~V}, \log 2=0.3\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}+\cos \frac{5 \theta}{2}=2 \cos ^3 \frac{5 \theta}{2}\) ના \(\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]\) માં ઉકેલોની સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I): પ્રાયોગિક રીતે નિર્ધારિત \(\mathrm{O}_3\) માં ઓક્સિજન-ઓક્સિજન બંધ લંબાઈ સમાન જોવા મળે છે અને બંધ લંબાઈ \(\mathrm{O}=\mathrm{O}\) (દ્વિબંધ) કરતાં વધુ હોય છે પરંતુ એકલ \((O-O)\) બંધ કરતાં ઓછી હોય છે.
વિધાન (II): ઓક્સિજન પરમાણુઓ વચ્ચે પ્રબળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ-અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિકર્ષણ એકમાત્ર કારણભૂત છે કે ઓઝોનમાં બંધ લંબાઈ દ્વિબંધ \((\mathrm{O}=\mathrm{O})\) કરતાં ઓછી હોય છે પરંતુ એકલ બંધ \((\mathrm{O}-\mathrm{O})\) કરતાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\lim _{x \rightarrow 0} \frac{e^{2 |\text { sin } x | \mid}-2|\sin x|-1}{x^2}\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણ સવર્ગ સમઘટકતા દર્શાવશે?
A. \([Ag(NH_3)_2][Ag(CN)_2]\)
B. \([Co(NH_3)_6][Cr(CN)_6]\)
C. \([Co(NH_3)_6][Co(CN)_6]\)
D. \([Fe(NH_3)_6][Co(CN)_6]\)
E. \([Co(NH_3)_6][Fe(CN)_6]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ગણ \(\{1,2,3, \ldots \ldots, 40\}\) માંથી ત્રણ ભિન્ન સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી સંખ્યાઓ વધતી ગુણોત્તર શ્રેણી (G.P.) માં હોય તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યાં \(\operatorname{gcd}(m, n)=1\), તો \(m+n\) = __________JEE Mains 2025 Hard
- મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો)JEE Mains 2021 Medium