P-વિભાગનાં તત્ત્વો - 2 ના બધા પ્રશ્નો
નવા પહેલા156 માંથી 101–150 પ્રશ્નો
- 101. નીચેનામાંથી કયું ઓક્સાઇડ \({X}_{2} {O} ;({X}=\) હેલોજન \()\)ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે \(?\) 2021 સરળ
- (A) \({Br}>{Cl}>{I}\)
- (B) \({Br}>{I}>{Cl}\)
- (C) \({Cl}>{I}>{Br}\)
- (D) \({I}>{Cl}>{Br}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Stability of oxides of Halogens is\({I}>{Cl}>{Br}\)
-
- (A) \(8\)
- (B) \(10\)
- (C) \(4\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(P _{4}+3 OH ^{-}+3 H _{2} O \rightarrow PH _{3}+\underset{( A )}{3 H _{2} PO _{2}^{-}}\)\(\underset{1 \text { mole }}{ H _{2} PO _{2}^{-}}+\underset{\text { excess }}{+4 Ag ^{+}}+2 H _{2} O \rightarrow \underset{4 \text { mole }}{4 Ag +} H _{3} PO _{4}+3 H ^{+}\)
- 103. \(NO , NO _{2}, N _{2} O\) અને \(NO _{3}^{-}\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ કયા ક્રમમાં છે 2021 મધ્યમ
- (A) \(NO _{3}^{-} > NO _{2} > NO > N _{2} O\)
- (B) \(NO _{2} > NO _{3}^{-} > NO > N _{2} O\)
- (C) \(N _{2} O > NO _{2}> NO > NO _{3}^{-}\)
- (D) \(NO > NO _{2} > N _{2} O > NO _{3}^{-}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The oxidation states of Nitrogen in following molecules are as follows\(NO _{3}^{-} \rightarrow+5\)
\(NO _{2} \rightarrow+4\)
\(NO \rightarrow+2\)
\(N _{2} O \rightarrow+1\)
- 104. \({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે: 2021 મધ્યમ
- (A) \(0\)
- (B) \(2\)
- (C) \(1\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\({PCl}_{5}+{H}_{2} {O} \rightarrow {POCl}_{3}+2 {HCl}\)\(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\downarrow+3 {H}_{2} {O}\)
\(\quad\quad\quad\quad\quad\quad\quad\quad{H}_{3} {PO}_{4}+3 {HCl}\)
\([Image]\)
all hydrogens are ionisable
\(\therefore\) Ans is zero.

-
- (A) એસિડિક
- (B) ઉભયગુણી
- (C) તટસ્થ
- (D) બેઝિક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(4 {HNO}_{3}+{P}_{4} {O}_{10} \rightarrow 2 {~N}_{2} {O}_{5}+\left({HPO}_{3}\right)_{4}\)\({N}_{2} {O}_{5}\) is acidic in nature.
-
- (A) \(3\)
- (B) \(1\)
- (C) \(2\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\({Pbs}, {CuS}, {As}_{2} {~S}_{3}, {CdS}\) are soluble in \(50\, \% \,{HNO}_{3}\) \({HgS}, {Sb}_{2} {~S}_{3}\) are insoluble in \(50\, \%\, {HNO}_{3}\)So Answer is \(4 .\)
- 107. સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે? 2021 મધ્યમ
- (A) \(Sb\)
- (B) \(p\)
- (C) \(As\)
- (D) \(Bi\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
In group \(15\)\(\left.\begin{array}{l} N \\ p \end{array}\right] \rightarrow\) Non metal
\(\left.\begin{array}{l} As \\ Sb \end{array}\right] \rightarrow\) Metalloid
\(Bi ] \rightarrow\) Metal
Hydrides of group \(15\) elements are \(NH _{3}\)
\(PH _{3}\)
\(AsH _{3}\)
\(SbH _{3}\)
\(BiH _{3}\)
In \(NH _{3}\), hydrogen atom gets partial positive charge due to less electronegativity.
But in \(BiH _{3},\) hydrogen atom gets partial negative charge because hydrogen is more electronegative than bismuth.
i.e. \(BiH _{3}\) is a strong reducing agent than others because we know that \(H\) is a strong reducing agent.
-
- (A) \(NO\) અને \(N _{2} O\)
- (B) \(N _{2} O\) અને \(N _{2} O _{3}\)
- (C) \(N _{2} O\) અને \(NO _{2}\)
- (D) \(NO\) અને \(NO _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(N _{2} O\) and \(NO\) are neutral oxides of nitrogen \(NO _{2}\) and \(N _{2} O _{3}\) are acidic oxides. -
- (A) \((a)-(v),(b)-(i),(c)-(ii),(d)-(iii)\)
- (B) \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
- (C) \((a)-(iv), (b)-(v), (c)-(ii), (d)-(iii)\)
- (D) \((a)-(v), (b)-(iv), (c)-(ii), (d)-(iii)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((a)\) Hypophosphorus acid : \(H _{3} PO _{2}\)\((+1) 3+x+(-2) 2=0\)
\(x=+1\)
\((b)\) Orthophosphoric acid : \(H _{3} PO _{4}\)
\((+1) 3+x+(-2) 4=0\)
\(x =+4\)
\((d)\) Orthophosphorous acid: \(H _{3} PO _{3}\)
\((+1) 3+x+(-2) 3=0\)
\(x=+3\)
-
- (A) \(( a ) \rightarrow( ii ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( i )\)
- (B) \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iv ),( c ) \rightarrow( iii ),( d ) \rightarrow( ii )\)
- (C) \(( a ) \rightarrow( i ),( b ) \rightarrow( iii ),( c ) \rightarrow( iv ),( d ) \rightarrow( ii )\)
- (D) \((a) \rightarrow( iv ),( b ) \rightarrow( i ),( c ) \rightarrow( ii ),( d ) \rightarrow( iii )\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\((a)\) \(1 s ^{2} 2 s ^{2} \rightarrow Be\)\((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4} \rightarrow O\)
\((c)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{3} \rightarrow N\)
\((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1} \rightarrow B\)
The ionization enthalpy order is \(B < Be < O < N\)
Be has more IE compared to \(B\) due to extra stability and \(N\) has more \(IE\) compared to oxygen due to extra stability
Hence, \(N \rightarrow 1402 kJ / mol\)
\(O \rightarrow 1314 kJ / mol\)
\(B \rightarrow 801 kJ / mol\)
\(Be \rightarrow 899 kJ / mol\)
-
- (A) \((a)-(iv), (b)-(i),({c})-({ii}),({d})-({iii})\)
- (B) \((a) -({iii}),({b})-({iv}),({c})-({ii}),({d})-({i})\)
- (C) \((a) -({iii}),({b})-({ii}),({c})-({iv}),({d})-({i})\)
- (D) \((a)-(iv),({b})-({ii}),({c})-({i}),({d})-({iii})\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Species \(\quad\quad\quad\quad\)(Number of lone pairs of electrons on the central atom)
-
- (A) પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શસ્ત્રક્રિયામાં થતો નથી.
- (B) તે પ્રતિક્રિયાશીલ રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરી શકાય છે.
- (C) તે \(25^{\circ} C\) એ ડાયઓક્સિજન સાથે જોડાઈ શકે છે.
- (D) \(N _{2}\) એ સ્વભાવમાં અનુચુંબકીય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\((1)\) Liquid nitrogen is used as a refreigerant to preserve biological material food items and in cryosurgery.\((2)\) In iron and chemical Industry inter dilluent for reactive chemicals
-
- (A) \(+5\)
- (B) \(+2\)
- (C) \(+4\)
- (D) \(+3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{\Delta}{\longrightarrow} PbO +\underset{ Brown\, gas (A) }{2 NO _{2}}+\frac{1}{2} O _{2}( g )\)\(NO _{2}( g )\)\(\xrightarrow \Delta\) \(\begin{array}{*{20}{c}} {{N_2}{O_3}} \\ {\left( B \right)} \end{array}\)
\(N_2 O _{4}+ NO \stackrel{\Delta}{\longrightarrow}\)\(\begin{array}{*{20}{c}} {{N_2}{O_3}} \\ {Blue\,solid\,\left( C \right)} \end{array}\)
\(O.S.\) of nitrogen in \(N _{2} O _{3}\) is +3
\(N _{2} O _{3} 2 x +3(-2)=0\)
\(x=+3\)
-
- (A) \(\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{F}\)
- (B) \(\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{F}\)
- (C) \(\mathrm{C}-\mathrm{F}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}\)
- (D) \(\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}>\mathrm{C}-\mathrm{F}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Bond length order in carbon halogen bonds are in the order of \(\mathrm{C}-\mathrm{F} < \mathrm{C}-\mathrm{C} 1 < \mathrm{C}-\mathrm{Br} < \mathrm{C}-\mathrm{I}\)Hence, Bond energy order
\(\mathrm{C}-\mathrm{F}>\mathrm{C}-\mathrm{C} 1>\mathrm{C}-\mathrm{Br}>\mathrm{C}-\mathrm{I}\)
- 115. નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ? 2020 અઘરું
- (A) \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\)
- (B) \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{N} \mathrm{H}_{2}\)
- (C) \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2}-\mathrm{C}\equiv \mathrm{N}\)
- (D) \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ {N{H_2} - C - N{H_2}} \end{array}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Kjeldahl's method for estimation of nitrogen is not applicable for nitrobenzene \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\) because reaction with \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4},\) nitrobenzene can not give ammonia. -
- (A) \(\mathrm{NaClO}_{3}\) અને \(\mathrm{Ca}(\mathrm{OCl})_{2}\)
- (B) \(\mathrm{NaOCl}\) અને \(\mathrm{Ca}\left(\mathrm{ClO}_{3}\right)_{2}\)
- (C) \(\mathrm{NaClO}_{3}\) અને \(\mathrm{Ca}\left(\mathrm{ClO}_{3}\right)_{2}\)
- (D) \(\mathrm{NaOCl}\) અને \(\mathrm{Ca}(\mathrm{OCl})_{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(6 \mathrm{NaOH}+3 \mathrm{Cl}_{2} \rightarrow \mathrm{NaClO}_{3}+5 \mathrm{NaCl}+3 \mathrm{H}_{2} \mathrm{O}\)\((hot \;and \;conc.)\quad \quad (A)\quad \quad \quad side \;product\)
\(2 \mathrm{Ca}(\mathrm{OH})_{2}+2 \mathrm{Cl}_{2} \rightarrow \mathrm{Ca}(\mathrm{OCl})_{2}+\mathrm{CaCl}_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}\)
\((dry)\quad \quad \quad \quad \quad \quad \quad \quad (B)\quad \quad \quad side \;product\)
-
- (A) \(4\)
- (B) \(1\)
- (C) \(2\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(\mathrm{P}_{4}+3 \mathrm{NaOH}+3 \mathrm{H}_{2} \mathrm{O} \longrightarrow 3 \mathrm{NaH}_{2} \mathrm{PO}_{2} (X)+\mathrm{PH}_{3}\)\(\mathrm{NaH}_{2} \mathrm{PO}_{2}+\mathrm{HCl} \longrightarrow \mathrm{NaCl}+\mathrm{H}_{3} \mathrm{PO}_{2}(Y)\)
\(\mathrm{H}_{3} \mathrm{PO}_{2}\to \) mono basic acid
- 118. પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ? 2020 મધ્યમ
- (A) \(3,3\) અને \(3\)
- (B) \(2,4\) અને \(1\)
- (C) \(4,2\) અને \(0\)
- (D) \(4,2\) અને \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Pyrophosphoric acid.\(P - OH\) linkage \(s =4\)
\(P = O\) linkages \(=2\)
\(P - O - P\) linkages \(=1\)

- 119. ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (\(kJ/mol\) માં) અનુક્રમે જણાવો. 2020 મધ્યમ
- (A) \(-333, -349, -325\) અને \(-296\)
- (B) \(-296, -325, -333\) અને \(-349\)
- (C) \(-333, -325, -349\) અને \(-296\)
- (D) \(-349, -333, -325\) અને \(-296\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Order of electron gain enthalpy (magnitude) is \(Cl > F > Br > I\) -
- (A) \(F, Se\) અને \(Na\)
- (B) \(F, S\) અને \(Li\)
- (C) \(Cl, S\) અને \(Li\)
- (D) \(Cl, Se\) અને \(Na\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(i) Electron affinity of second period \(p-\)block element is less than third period \(p-\)block element due to small size of second period \(p-\)block element.\(E.A.\) order : \(F < Cl\)
(ii) Down the group electron affinity decreases due to size increases.\(EA.\) order : \(S > Se\) \(Li > Na\)
- 121. આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? 2019 અઘરું
- (A) \(5\)
- (B) \(7\)
- (C) \(3\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(I_2 + 10HNO_3 \to 2HIO_3 + 10NO_2 \uparrow + 4H_2O\) Iodine in \(HIO_3\) has \(+5\) oxidation state. -
- (A) \(12\) અને \(3\)
- (B) \(20\) અને \(4\)
- (C) \(12\) અને \(4\)
- (D) \(20\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Refer structure of \(C_{60}\) and \(P_4\)
- 123. હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે? 2019 અઘરું
- (A) \(H_2 + I_2 \to 2HI\)
- (B) \(H_2 + Cl_2 \to 2HCl\)
- (C) \(H_2 + Br_2 \to 2HBr\)
- (D) \(H_2 + F_2 \to 2HF\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
First reaction will be requiring a catalyst among halogens oxidizing power decrease down the group. -
- (A) \(Cl^-\) અને \(ClO_3^-\)
- (B) \(Cl^-\) અને \(ClO^-\)
- (C) \(ClO_3^-\) અને \(ClO_2^-\)
- (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(6NaOH + Cl_2\to 5NaCl + NaClO_3 + 3H_2O\) -
- (A) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે.
- (B) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા વધુ બેઝિક છે
- (C) \((SiH_3)_3N\) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે
- (D) \((SiH_3)_3N\)) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા વધુબેઝિક છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(p\pi-d\pi\) bonding in \(N(SiH_3)_3\) -
- (A) \(NO_2\)
- (B) \(CO_2\)
- (C) \(SO_2\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(SO_2\) gas causes stiffness of flower buds? - 127. પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો. 2019 અઘરું
- (A) \(15,5\) અને \(3\)
- (B) \(15,6\) અને \(2\)
- (C) \(16,5\) અને \(2\)
- (D) \(16,6\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(15 \to 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3\) Period \(- III\), Group \(-V\) - 128. સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે? 2019 અઘરું
- (A) સોડિયમ-એમોનિયા સંકીર્ણ
- (B) સોડામાઇડ
- (C) સોડિયમ-આયન-એમોનિયા સંકીર્ણ
- (D) એમોનિયામય ઈલેક્ટ્રોન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Na\left( s \right) + \left( {x + y} \right)N{H_3} \to N{a^ + }{\left( {N{H_3}} \right)_x} + \mathop {{e^ - }{{\left( {N{H_3}} \right)}_y}}\limits_{Blue\,colour\,ammoniated\,electrons} \) -
- (A) \(He\)
- (B) \(Rn\)
- (C) \(Ne\)
- (D) \(Kr\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
હીલિયમ (\( \text{He} \)), નિયોન (\( \text{Ne} \)), આર્ગોન (\( \text{Ar} \)), ક્રિપ્ટોન (\( \text{Kr} \)), અને જેનોન (\( \text{Xe} \)) જેવા ઉમદા વાયુઓ કુદરતી રીતે વાતાવરણમાં હાજર હોય છે.
રેડોન (\( \text{Rn} \)) એ એક રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે રેડિયમના ક્ષયથી બને છે, અને તેના ટૂંકા અર્ધ-આયુષ્ય સમયના કારણે તે વાતાવરણમાં જોવા મળતો નથી. (ઓગાનેસન, \( \text{Og} \), પણ એક કૃત્રિમ રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે વાતાવરણમાં જોવા મળતો નથી).
તેથી, સાચો વિકલ્પ B છે. -
- (A) \(XeOF_4(+6)\) અને \(XeO_3(+6)\)
- (B) \(XeO_2(+4)\) અને \(XeO_3(+6)\)
- (C) \(XeOF_4(+6)\) અને \(XeO_2F_2(+6)\)
- (D) \(XeO_2F_2(+6)\) અને \(XeO_2(+4)\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Xe{{F}_{6}}\,+\,{{H}_{2}}O\,\xrightarrow[hydrolysis]{particle}\underset{'X'}{\mathop{\overset{+6}{\mathop{Xe}}\,O{{F}_{4}}}}\,\,+\,2HF\)\(Xe\mathop {O{F_4}}\limits_{'X'} \, + {H_2}O\, \to \mathop {\mathop {Xe}\limits^{ + 6} {O_2}{F_2}}\limits_{'Y'} \, + \,2HF\)
-
- (A) \(9\)
- (B) \(6\)
- (C) \(12\)
- (D) \(18\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
The number of \(P-O\) bonds in \(P_4O_6\, = 12\)
-
- (A) \(5, 3, 0\)
- (B) \(5, 2, 0\)
- (C) \(4,2,2\)
- (D) \(4,4,0\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Structure of \(XeO_3F_2\)
- 133. \(H_2SO_3, H_2SO_4\) અને \(H_2S_2O_7\) ના બંધારણમાં \(\pi -\) બંધની સંખ્યાનો સાચો ક્રમ જણાવો. 2017 અઘરું
- (A) \({H_2}S{O_3}\, > \,{H_2}S{O_4}\, > \,{H_2}{S_2}{O_7}\)
- (B) \({H_2}S{O_4}\, > {H_2}{S_2}{O_7}\, > {H_2}S{O_3}\)
- (C) \({H_2}{S_2}{O_7} > {H_2}S{O_4} > {H_2}S{O_3}\)
- (D) \({H_2}{S_2}{O_7} > {H_2}S{O_3} > {H_2}S{O_4}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Number of \(\pi \) - bonds\(H_2S_2O_7\,=\) \(\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{\,\,O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O\,} \\
{\,||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||}
\end{array}} \\
{HO - S - O - S - OH} \\
{||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||\,} \\
{\,\,\,\,O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O\,\,\,\,}
\end{array}\) \(4\)\(H_2SO_4\,=\) \(\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
O \\
{||}
\end{array}} \\
{HO - S - OH} \\
{||} \\
O
\end{array}\) \(2\)\(H_2SO_3\,=\) \(\begin{matrix}
HO-\overset{\centerdot \,\,\centerdot }{\mathop{S}}\,-OH \\
|| \\
O \\
\end{matrix}\) \(1\) - 134. જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો. 2017 મધ્યમ
- (A) \(ClO^-\) અને \(ClO_3^-\)
- (B) \(ClO_2^-\) અને \(ClO_3^-\)
- (C) \(Cl^-\) અને \(ClO^-\)
- (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Dissolving the halogens in \(NaOH\) can in principle be used to make all the hypohalite ions. The reaction is\(\mathrm{Cl}_{2}+2 \mathrm{NaOH}(\mathrm{cold} / \mathrm{dilute}) \rightarrow \mathrm{NaCl}+\mathrm{NaOCl}+\mathrm{H}_{2} \mathrm{O}\)
-
- (A) \(CH_4, O_3, N_2, SO_2\)
- (B) \(O_3, N_2, CO_2, NO_2\)
- (C) \(O_3, NO_2, SO_2, Cl_2\)
- (D) \(CO_2, CH_4, N_2O, O_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Green house gases are those gases that absorbs and emits radiation within the thermal \(IR\) range. The process is the fundamental cause of the green house effect. These are \(CO_2, CH_4, N_2O\) and \(O_3\) - 136. પાયરોફોસ્ફોરિક એસિડ \((H_4P_ 2O_7)\) માં \(P-OH\) બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો. 2017 અઘરું
- (A) ચાર અને ચાર
- (B) પાંચ અને ચાર
- (C) પાંચ અને પાંચ
- (D) ચાર અને પાંચ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Oxidation state :Each \(P\) atom is bound to one oxygen \(=-\,1\)
\(2OH=-\,1\times 2\,=\,-\,2\)
\(1\) oxygen \(-\,2\)
Total \(=\,-\,5\)
\(P\,=\,+5\)

-
- (A) \(XeF_2\)
- (B) \(XeF_4\)
- (C) \(XeOF_4\)
- (D) \(XeO_3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Xe{F_6}\, + \,{H_2}O\, \to \mathop {XeO{F_4}\, + \,2HF}\limits_{(partial\,\,\,hydrolysis)} \)\(Xe{F_6} + 2{H_2}O\, \to Xe{O_2}{F_2}+ \,4HF\)
\(Si{O_2}\, + \,2Xe{F_6}\, \to \mathop {\,2XeO{F_4}\, + \,Si{F_4}}\limits_{(Xenoneoxy\,\,\,tetra\,\,fluoride)} \)
-
- (A) તત્ક્ષણ દ્વિધ્રુવ - પ્રેરિત દ્વિધ્રુવ
- (B) આયન - દ્વિધ્રુવ
- (C) આયનીય
- (D) દ્વિધ્રુવ - દ્વિધ્રુવ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Instantaneous dipole-induced dipole forces are most responsible in allowing xenon gas to liquify. - 139. ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે. 2016 અઘરું
- (A) \(NO\) અને \(N_2O\)
- (B) \(NO\) અને \(N_2O\)
- (C) \(N_2O\) અને \(NO_2\)
- (D) \(NO_2\) અને \(NO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Reaction of \(Zn\) with dil. \(HNO_{3}\) \(4 \mathrm{Zn}+10 \mathrm{HNO}_{3}(\mathrm{dil}) \longrightarrow 4 \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+5 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{N}_{2} \mathrm{O}\)(\(Zn\) reacts differently with very dilute HNO \(_{3}\) )
Reaction of \(Zn\) with conc. \(HNO_{3}\) \(\mathrm{Zn}+4 \mathrm{HNO}_{3}(\mathrm{conc.}) \longrightarrow \mathrm{Zn}\left(\mathrm{NO}_{3}\right)_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}+2 \mathrm{NO}_{2}\)
-
- (A) ઓર્થોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફોરિક એસિડ
- (B) પાયરોફોસ્ફરસ અને પાયરોફોસ્ફોરિક એસિડ
- (C) ઓર્થોફોસ્ફરસ અને પાયરોફોસ્ફોરિક એસિડ
- (D) પાયરોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફોરિક એસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Phosphorous acids contain \(P\) in \(+ 3\) oxidation state.\(\begin{array}{l|c|c} \hline {\text { Pyrophosphorous acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{5}} & {+3} \\\hline {\text { Pyrophophoric acid }} & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{7}} & {+5} \\ \hline \text { Orthophosphorous acid } & {\mathrm{H}_{3} \mathrm{PO}_{3}} & {+3} \\ \hline \text { Hypophosphoric acid } & {\mathrm{H}_{4} \mathrm{P}_{2} \mathrm{O}_{6}} & {+4} \\ \hline\end{array}\)
-
- (A) \(S_8\) અને \(S_6\) વાલયોમાં \(S-S-S\) બંધકોણ સમાન છે
- (B) રહોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર \(S_8\) અણુઓ ધરાવે છે
- (C) \(O_2\) ની જેમ \(S_2\) અનુચુંબકીય છે
- (D) \(S_8\) વલય ક્રાઉન આકારનુ છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The \(S_6\) molecule has a chair-form hexagon ring with the same bond length as that in \(S_8\), but with some what smaller bond angles i.e. bond lengths are same but bond angles are different
-
- (A) ક્લોરીન
- (B) આયોડિન
- (C) ફ્લોરિન
- (D) ઓક્સિજન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Fluorine is most electronegative element in periodic table and exhibits \(O.S.\) value of \(- 1\) only. -
- (A) અભિકથન ખોટુ છે પરંતુ તર્ક સાચું છે
- (B) અભિકથન અને તર્ક બંને ખોટા છે
- (C) અભિકથન અને તર્ક બંને સાચા છે અને તર્ક એ - અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ છે
- (D) અભિકથન અને તર્ક બને સાચા છે પરંતુ તર્ક એ અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ નથી
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Nitrogen and oxygen in air do not react to form oxides of nitrogen in atmosphere because the reaction between nitrogen and oxygen requires high temperature. -
- (A) \(X_2O_3\)
- (B) \(X_2Cl_3\)
- (C) \(X_2(SO_4)_3\)
- (D) \(XPO_4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(X_2O_3\Rightarrow X^{3+}O^{2-}\)\(X_2Cl_3\Rightarrow X^{3+}Cl^{2-}\)
\(X_2(SO_4)_3\Rightarrow X^{3+}SO_4^{2-}\)
\(XPO_4\Rightarrow X^{3+}PO_4^{3-}\)
Because \(Cl^{2-}\) does not exist. So, \(X_2Cl_3\) is incorrect. The correct formula should be \(XCl_3\).
-
- (A) તેનો સંગ્રહ પ્લાસ્ટીકની અથવા મીણ લગાવેલી કાચની બોટલમાં કરવામાં આવે છે
- (B) તેને ધૂળથી દૂર રાખવું પડે છે
- (C) તે ફક્ત ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે
- (D) સૂર્યપ્રકાશમાં રાખતા તે વિઘટન પામે છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
(A) It has to be stored in plastic or wax, lined glass bottles in dark to prevent its decomposition. Thus, the option (A) is correct.(B) It has to be kept away from dust as it decomposes in presence of dust. Thus, the option (B) is correct.
(C) Hydrogen peroxide can act as oxidizing as well as reducing agent. For example, in acidic medium, it oxidizes ferrous ions to ferric ions. \(2 \mathrm{Fe}^{2+}+\mathrm{H}_{2} \mathrm{O}_{2}+2 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{Fe}^{3+}+2 \mathrm{H}_{2} \mathrm{O}\)
In acidic medium, hydrogen peroxide reduces HOCI to chloride ion. \(\mathrm{HOCl}+\mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightarrow \mathrm{H}^{+}+\mathrm{Cl}^{-}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{O}_{2}\)
Thus, the option \(C\) is incorrect.
(D) It decomposes on exposure to light to form water and oxygen. \(2 \mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightleftharpoons 2 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{O}_{2}\)
Thus, the option (D) is correct.
-
- (A) ફ્ક્ત \(HCl\)
- (B) \(HCl\) અને \(HClO_2\)
- (C) \(HCl\) અને \(HOCl\)
- (D) \(HOCl\) અને \(HOCl_2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Chlorinated water is yellow in colour on standing reaction occurs \(Cl_2 + H_2O \to HCl + HOCl\) -
- (A) ક્લોરિન
- (B) નાઇટ્રોજન
- (C) ફ્લોરિન
- (D) સલ્ફર
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Flourine is the most electronegative element and has least tendency to form double bonds. -
- (A) \(Kr\)
- (B) \(Xe\)
- (C) \(He\)
- (D) \(Ne\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
As we move down the group, the melting and boiling points show a regular increase due to corresponding increase in the magnitude of their van der waal forces of attraction as the size of the atom increases. -
- (A) \(H_4P_2O_5\)
- (B) \((HPO_3)_3\)
- (C) \(H_4P_2O_6\)
- (D) \(H_4P_2O_7\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(H_4P_2O_6\) has \(P-P\) linkage\(\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{\,\,O\,\,\,\,\,\,\,\,O\,} \\
{\,||\,\,\,\,\,\,\,\,\,||}
\end{array}} \\
{HO - P - P - OH} \\
{|\,\,\,\,\,\,\,\,\,|\,} \\
{\,\,\,\,OH\,\,\,OH}
\end{array}\) - 150. ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ? 2014 અઘરું
- (A) \(IF_7\) : પંચકોણીય દ્રિપિરામિડ
- (B) \(BrF_5\) : ત્રિકોણીય દ્રિપિરામિડ
- (C) \(BrF_3\) : સમતલીય \(T-\) આકાર
- (D) \(ICl_3\) : સમતલીય ડાયમેરિક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The molecular geometry of \(BrF_5\) is square pyramidal with asymmetric charge distribution on the central atom.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.