JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.
- A \(XeOF_4(+6)\) અને \(XeO_3(+6)\)
- B \(XeO_2(+4)\) અને \(XeO_3(+6)\)
- C \(XeOF_4(+6)\) અને \(XeO_2F_2(+6)\)
- D \(XeO_2F_2(+6)\) અને \(XeO_2(+4)\)
Answer & Solution
Correct Answer
(C) \(XeOF_4(+6)\) અને \(XeO_2F_2(+6)\)
Step-by-step Solution
Detailed explanation
\(Xe{{F}_{6}}\,+\,{{H}_{2}}O\,\xrightarrow[hydrolysis]{particle}\underset{'X'}{\mathop{\overset{+6}{\mathop{Xe}}\,O{{F}_{4}}}}\,\,+\,2HF\) \(Xe\mathop {O{F_4}}\limits_{'X'} \, + {H_2}O\, \to \mathop {\mathop {Xe}\limits^{ + 6} {O_2}{F_2}}\limits_{'Y'} \, + \,2HF\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ધાતુ સંકીર્ણ જેનું સૂત્ર \(\mathrm{MC} \ell_4 \cdot 3 \mathrm{NH}_3\) છે, તે \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સંકળાયેલ છે. જ્યારે તે \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે ' x ' મોલ AgCl આપે છે. ' x ' એ \(\mathrm{BrF}_5\) ના મધ્યસ્થ પરમાણુમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલો છે તેમ ધારો. તો, સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધો.JEE Mains 2025 Hard
- જ્યારે \(9.45\,g\) \(ClCH _{2} COOH\) ને \(500\, mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ \(0.5°C\) નીચું જાય છે. તો \(ClCH _{2} COOH\) નો વિયોજન અચળાંક \(x \times 10^{-3}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. \(\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]\) (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?JEE Mains 2019 Easy
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ આકૃતિમાં \(S_{1}\) અને \(S_{2}\) કળ ઓપન સ્થિતિમાં છે. જ્યારે \(S_{1}\) અને \(S_{2}\) કળ બંધ સ્થિતિમાં હોય ત્યારે \(ab\) વચ્ચેનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર વાહક પ્લેટોની મદદથી મળતા વિદ્યુતક્ષેત્રમાં \(m\) દળ ધરાવતું, \(l\) લંબાઈ ધરાવતું અને \(+q\) વિદ્યુતભાર ધરાવતા એક સાદા લોલકને લટકાવેલ છે. તો સંતુલિત સ્થિતિમાં સાદા લોલકનું વિચલન ......... થશે?
JEE Mains 2021 Hard - \(I(x)=\int \frac{\sec ^{2} x-2022}{\sin ^{2022} x} d x\) માટે \(I\left(\frac{\pi}{4}\right)=2^{1011}\) હોય તોJEE Mains 2022 Hard
- સમાન બાજુ ધરાવતાં અષ્ટકોણ \(ABCDEFGH\) માટે \(\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }\) નો સરવાળો કેટલો હશે, જો \(\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }\) હોય ?
JEE Mains 2021 Hard - જો \(f\left( x \right) = \int\limits_0^x {g\left( t \right)dt} \) કે જ્યાં \(g\) એ શૂન્ય સિવાયનું યુગ્મ વિધેય છે અને \(f(x+5) = g(x)\) , તો \(\int\limits_0^x {f\left( t \right)dt} \) મેળવો.JEE Mains 2019 Hard
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Easy