JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (\(kJ/mol\) માં) અનુક્રમે જણાવો.
- A \(-333, -349, -325\) અને \(-296\)
- B \(-296, -325, -333\) અને \(-349\)
- C \(-333, -325, -349\) અને \(-296\)
- D \(-349, -333, -325\) અને \(-296\)
Answer & Solution
Correct Answer
(A) \(-333, -349, -325\) અને \(-296\)
Step-by-step Solution
Detailed explanation
Order of electron gain enthalpy (magnitude) is \(Cl > F > Br > I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હિસ્ટામાઈનમાં નાઈટ્રોજનની ટકાવારી મેળવો.JEE Mains 2020 Hard
- ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2025 Easy
- \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
- નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - અચળ તાપમાન પર નીચે આપેલી વાયુ અવસ્થા સંતુલન પ્રક્રિયા માટે,
\(NH _3(g) \rightleftharpoons 1 / 2 N_2(g)+3 / 2 H _2(g)\)
જો કુલ દબાણ \(\sqrt{3} atm\) અને દબાણ સંતુલન અચળાંક (Kp) 9 atm હોય તો, વિયોજન અંશ \(\left(x \times 10^{-2}\right)^{-1 / 2}\) તરીકે આપવામાં આવે છે. x નું મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - નીચે આપેલા સંયોજનના બંધારણ ને નીરખો (જુવો) અસંમિત કાર્બન પરમાણુઓ ધરાવતા બંઘારણો/સંયોજનોની કુલ સંખ્યા \(\dots\dots\) છે
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(A\, = \,\left( {\begin{array}{*{20}{c}}
0&{2q}&r\\
p&q&{ - r}\\
p&{ - q}&r
\end{array}} \right)\). જો \(A{A^T}\, = \,{I_3},\,\left| p \right|\) તો \(\left| p \right|\) મેળવોJEE Mains 2019 Hard - \(5 \,\mu F\) ના મૂલ્યના એક સંઘારકને \(C _{1} 30 \,V\) ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા \(10 \,\mu F\) ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક \(C _{2}\) પરનો વિદ્યુતભાર ........... \(\mu C\) હશે.
JEE Mains 2022 Hard - આકૃતિમાં રહેલા પરિપથમાં \(a\) અને \({b}\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ જ્યારે કળ ખુલ્લી અને બંધ હોય ત્યારે \({x}: 8\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 Hard - ધારોકે \(0 < z < y < x\) એ ત્રણ એવી વાસ્તવિક સંખ્યાઆ છે કે જેથી \(\frac{1}{x}, \frac{1}{y}, \frac{1}{z}\) સમાંતર શ્રેણીમાં છે અને \(x, \sqrt{2} y, z\) સમગુણોત્તર શ્રેણીમાં છે.જો \(x y+y z+z x=\frac{3}{\sqrt{2}} x y z\) હોય, તો \(3(x+y+z)^2=.............\)JEE Mains 2023 Hard
- અહી \(f(x)\) અને \(g(x)\) બે વિધેય આપેલ છે કે જે \(f\left(x^{2}\right)\) \(+g(4-x)=4 x^{3}\) અને \(g(4-x)+g(x)=0\), હોય તો \(\int_{-4}^{4} f(x)^{2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\int_{\pi /6}^{\pi /3} {{{\sec }^{2/3}}\,x\,\,\cos e{c^{4/3}}\,x\,dx} \) મેળવો.JEE Mains 2019 Hard