JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ?
- A \(3,3\) અને \(3\)
- B \(2,4\) અને \(1\)
- C \(4,2\) અને \(0\)
- D \(4,2\) અને \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(4,2\) અને \(1\)
Step-by-step Solution
Detailed explanation
Pyrophosphoric acid. \(P - OH\) linkage \(s =4\) \(P = O\) linkages \(=2\) \(P - O - P\) linkages \(=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\left[ Fe ( CN )_6\right]^{3-}\) માટે સ્પીન ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ય \(1.74\,BM\) છે,જ્યારે \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) માટે \(5.92\,BM\) છે. કારણ \(R\) :બન્ને સંકર્ણો માં, \(Fe\) એ \(3\) ઓકિસડેશન અવસ્થામાં હાજર છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2023 Medium
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Hard - \(4d\) કક્ષકમાં ત્રિજ્યાકીય અને કોણીય નોડની સંખ્યા અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો ત્રિજ્યા \(R\) ધરાવતું વર્તુળ ઉંગમબિંદુ \(O\) માંથી પસાર થતું હોય અને યામાક્ષોને બિંદુ \(A\) અને \(B\) માં છેદે તો બિંદુ \(O\) થી રેખા \(AB\) પરના લંબનો પાથ મેળવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- ધારો કે \(\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}\). તો \(\mathrm{S}\) માં ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે ABC ત્રિકોણ છે કે જેથી રેખાઓ \(A B\) અને \(A C\) ના સમીકરણો અનુક્રમે \(3 y-x=2\) અને \(x+y=2\) છે અને બિંદુઓ B અને C x-અક્ષ પર આવેલા છે. જો \(P\) એ ત્રિકોણ \(A B C\) નો લંબકેન્દ્ર હોય, તો ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Easy
- એલ્યુમિનિયમ ક્લોરાઇડના દ્રાવણનું 2 A પ્રવાહનો ઉપયોગ કરીને 30 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા એલ્યુમિનિયમનું પ્રમાણ _______ છે.
[આપેલ છે : એલ્યુમિનિયમ અને ક્લોરિનના મોલર દળ અનુક્રમે \(27 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) અને \(35.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે. ફેરાડે અચળાંક \(\left.=96500 \mathrm{C} \mathrm{mol}^{-1}\right]\)JEE Mains 2025 Easy - બિંદુ \((7,-3,-4)\) નું, બિંદુઓ \((2,-3,1),(-1,1,-2)\) અને \((3,-4,2)\) માંથી પ્રસાર થતા સમતલ થી અંતર \(..............\) છે.JEE Mains 2023 Easy