ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Chemistry

P-વિભાગનાં તત્ત્વો - 2 JEE Mains PYQ in Gujarati, ઉકેલ સાથે – પેજ 4

2013–2026 ના 156 પ્રશ્નો. Nitrogen family સૌથી વધુ પૂછાય છે.

156પ્રશ્નો
4ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 21% મધ્યમ 47% અઘરું 32%

P-વિભાગનાં તત્ત્વો - 2 ના બધા પ્રશ્નો

નવા પહેલા

156 માંથી 151–156 પ્રશ્નો

    • (A) તે સહસંયોજક અણુ છે
    • (B) તે \(Cs^+\) અને \(I_3^-\) આયનો ધરાવે છે 
    • (C) તે  \(Cs^{+3}\) અને \(I^-\) આયનો ધરાવે છે 
    • (D) તે \(Cs^+, I^-\) અને સ્ફટિકરચનામાં \(I_2\) અણુ ધરાવે છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(C s l_{3}\) dissociates as

    \(C s l_{3} \rightarrow C s^{+}+I_{3}\)

    • (A) \(H_2O_2 + 2H^++ 2e^- \rightarrow 2H_2O\)
    • (B) \(H_2O_2 +2e^-\rightarrow  O_2 +2H^+\)
    • (C) \(H_2O_2 +2e^-\rightarrow 2OH^-\)
    • (D) \(H_2O_2+2OH^- \, -2e^- \rightarrow O_2+2H_2O\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\mathrm{H}_{2} \mathrm{O}_{2}+2 \mathrm{OH}^{-}-2 \mathrm{e} \rightarrow \mathrm{O}_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}\) A molecule of \(\mathrm{H}_{2} \mathrm{O}_{2}\) loses hydrogen and is oxidized.
    • (A) \(Xe{O_2}{F_2}\)
    • (B) \(XeO{F_4}\)
    • (C) \(XeO_3\)
    • (D) \(XeO_4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(Xe{F_6}\, + \,{H_2}O\,\xrightarrow{{partial}}XeO{F_4}\, + \,2HF\)

    \(Xe{F_6}\, + \,2{H_2}O\,\xrightarrow{{partial}}Xe{O_2}{F_2}\, + \,4HF\)

    \(Xe{F_6}\, + \,3{H_2}O\,\xrightarrow{{compute}}Xe{O_3}\, + \,6HF\)

    • (A) વાયુમય અવસ્થામાં તે પ્રતિચુંબકીય છે 
    • (B) તે તટસ્થ ઓકસાઈડ છે
    • (C) તે ઓક્સિજન સાથે સંયોજાઇ નાઇટ્રોજન ડાયોક્સાઈડ બનાવે છે
    • (D) તેનો બંધક્રમાંક \(2.5\) છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Nittic oxide is paramagnetic in the gaseous state because of the presence of one unpaired electron in its outermost shell.

    \({\text { The electronic configuration of } N O \text { is }}\)

    \({\sigma_{1 s}^{2} \sigma_{1 s}^{* 2} \sigma_{2 s}^{2} \sigma_{2 s}^{o 2} \sigma_{2 p r s}^{2} \pi_{2 p r}^{2}}\)

    \(=\pi_{2 p_{y}}^{2} \pi_{2 p_{z}}^{* 1}\)

    • (A) \(As < S < O < Se\)
    • (B) \(Se < S < As < O\)
    • (C) \(O < S < Se < As\)
    • (D) \(O < S < As < Se\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    On moving down in a group atomic radii increases due to successive addition of extra shell hence \(O < S < Se\) Further As is in group \(15\) having one less electron in its \(p\) orbital hence have higher atomic radii than group \(16\) elements. \(i.e.,\,\,O < S < Se< As\)
    • (A) \(XeOF_2\)
    • (B) \(XeO_3F_2\)
    • (C) \(FXeOSO_2F\)
    • (D) \([XeF_8]^{2-}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    The hybridization of \(XeO_3F_2\) is \(sp^3d\) and its structure is trigonal bipyramidal in which oxygen atoms are situated on the plane and the fluoride atoms are on the top and bottom