JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો.
- A \(15,5\) અને \(3\)
- B \(15,6\) અને \(2\)
- C \(16,5\) અને \(2\)
- D \(16,6\) અને \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(15,5\) અને \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(15 \to 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3\) Period \(- III\), Group \(-V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?JEE Mains 2024 Medium
- ગિબ્સ મુક્ત ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા ની હદ (વ્યાપ)ના આલેખ ને ધ્યાનમાં લો.નીચે આપેલામાંથી વિધાનોની સંખ્યા બિંદુઓ \((a), (b)\) અને \((c)\)ના સંદર્ભમાં સાચા છે તે \(......\) \(A\).\((a)\) અને \((b)\) પર પ્રક્રિયા સ્વંયભૂ (આપમેળે) છે. \(B\). પ્રક્રિયાબિંદુ \((b)\) પર સંતુલન પર છે અને બિંદુ \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(C\). પ્રક્રિયા \((a)\) પર સ્વંયભૂ (આપમેળ) છે અને \((c)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી. \(D\). પ્રક્રિયા \((a)\) અને \((b)\) પર સ્વંયભૂ (આપમેળે) નથી.
JEE Mains 2023 Medium - અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી એક \(\pi-\) બંધ અને મહત્તમ પ્રમાણભૂત સ્વરૂપો ધરાવતી આયનોને ઓળખો:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો કોઇક ટાવરના તળિયા તરફ જઇ રહેલી કોઇ એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ \(A,B \) અને \(C\) ના ટાવરની ટોચ સાથેના ઉત્સેધકોણના માપ અનુક્રમે \(30^o ,45^o ,\) અને \(60^o \) હોય, તો ગુણોતર \(AB:BC\) =_______હોય.JEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયુ ધાતુ સંકીર્ણ સૌથી સ્થાયી છે?JEE Mains 2021 Hard
- \(Na , Mg\) અને \(Si\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496, 737\) અને \(786 \,kJ / mol\) છે. તો \(Al\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ( \(\left.kJ\, mol ^{-1}\right)\) માં શોઘો.JEE Mains 2022 Easy
- તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 Medium