JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?
- A ક્લોરિન
- B નાઇટ્રોજન
- C ફ્લોરિન
- D સલ્ફર
Answer & Solution
Correct Answer
(C) ફ્લોરિન
Step-by-step Solution
Detailed explanation
Flourine is the most electronegative element and has least tendency to form double bonds.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રંગ દર્શાવતો લેન્થેનાઇડ આયન જણાવો.JEE Mains 2019 Easy
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (પધ્ધતિ) સૂચિ - \(II\) (ઉપયોગિતા) \(A\). નિસ્યંદન \(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ \(B\). વિભાગીય નિસ્યંદન \(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ \(C\). વરાળ નિસ્યંદન \(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ \(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન \(IV\). કલોરોફોર્મ- એનીલીન JEE Mains 2024 Hard - એક 'p'-બ્લૉક તત્વ (E) અને હાઇડ્રોજન \((EH_{x})^{+}\) નામનો દ્વિઅંગી કૅટાયન બનાવે છે, જ્યારે \(EH_{3}\) ને \(K_{2}HgI_{4}\) સાથે આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરતાં બેઝિક મરક્યુરી(II)એમિડો-આયોડિનનો અવક્ષેપ મળે છે. નીચે સમૂહ 13, 14, 15 અને 16 ના પ્રત્યેક પ્રથમ તત્વ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ( \(kJ mol ^{-1}\) ) આપેલ છે. તત્વ E માટે સાચું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓળખો.JEE Mains 2026 Hard
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)\)ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે.JEE Mains 2023 Medium
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - \(\vec a = 2\hat i - \hat j + \hat k\), \(\vec b = \hat i + 2\hat j - \hat k\) અને \(\vec c = \hat i + \hat j - 2\hat k\) ત્રણ સદીશ છે . કોઈ આદિશ \(\lambda \) માટે સદીશ \(\vec b + \lambda \vec c\) નો સદીશ \(\vec a\) પરના પ્રક્ષેપનું માન \(\sqrt {\frac{2}{3}} \) હોય તો સદીશ \(\vec b + \lambda \vec c\) મેળવો.JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે. વિધાન \(II\) : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધોJEE Mains 2021 Easy
- જો \( (ax^{2}+bx+c)(1-2x)^{26} \) ના વિસ્તરણમાં x નો સહગુણાંક - 56 હોય અને \( x^{2} \) અને \( x^{3} \) ના સહગુણાંકો બંને શૂન્ય હોય, તો \( a+b+c \) = ........... છે.JEE Mains 2026 Easy