enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(XeO_3F_2\) માં \(Xe\) પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.
- A \(5, 3, 0\)
- B \(5, 2, 0\)
- C \(4,2,2\)
- D \(4,4,0\)
Answer & Solution
Correct Answer
(A) \(5, 3, 0\)
Step-by-step Solution
Detailed explanation
Structure of \(XeO_3F_2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો ગુણધર્મ બદલાશે જ્યારે દ્રાવણ 1 ધરાવતી પ્રણાલી દ્રાવણ 2 બનશે?
JEE Mains 2025 Easy - આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયકોનો સાચો તબક્કાવાર ક્રમ શોધો.
JEE Mains 2022 Hard - હળવું પીણું ને ઓરડાના તાપમાને પ્રવાહી પર \(3\) બારના આંશિક દબાણ \(CO _{2}\) સાથે બોટલ્ડ કરવામાં આવી હતી. દ્રાવણ માં \(CO _{2}\) નો આંશિક દબાણ \(30\)બારના મૂલ્ય સુધી પહોંચે છે જ્યારે \(44\) ગ્રામ \(CO _{2}\) ના \(1\) તાપમાને, \(1\) કિલોગ્રામ પાણીમાં ભળી જાય છે. હળવું પીણુંનું આશરે \( pH \) .......\(\times 10^{-1}\) છે. (\(H _{2} CO _{3}\) નો પ્રથમ વિયોજન અચળાંક =\(4.0 \times 10^{-7}\)\(\log 2=0.3 ;\) હળવા પીણાં ની ઘનતા \(=1\, g\, mL ^{-1})\)JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોમાંથી સુગંધિત સંયોજનોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) ધ્યાને લો. ધારો કે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a}=\vec{b} \times \vec{c}\). જે \(\alpha \in\left[0, \frac{\pi}{3}\right]\) એ સદિશો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો હોય, તો \(27|\vec{c}-\vec{a}|^2\) નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).JEE Mains 2026 Medium
- નીચેની પ્રક્રિયા કે જે \(27^{\circ}\,C\) અને \(1\,atm\) દબાણ પર સંતુલન પ્રસ્થાપિત કરે છે તેને ધ્યાનમાં લો. \(A + B \rightleftharpoons C+D\) \(27^{\circ}\,C\) પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta_{ r } G ^0\right)\) \((-)\) \(............kJ mol ^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}\) અને In \(10=2.3\) )JEE Mains 2023 Hard
- બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium - \(\int \limits_{0}^{\pi} \frac{e^{\cos x} \sin x}{\left(1+\cos ^{2} x\right)\left(e^{\cos x}+e^{-\cos x}\right)} d x\) ની કિમત ......... છે.JEE Mains 2022 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ધાતુની વલય સમાન રીતે વિદ્યુતભારિત છે. AC અને BD પરસ્પર લંબ વ્યાસ છે. ચાપ \(\operatorname{arc} \mathrm{AB}\) ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય 'E' છે. ચાપ ABC ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2025 Hard