JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
પાયરોફોસ્ફોરિક એસિડ \((H_4P_ 2O_7)\) માં \(P-OH\) બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો.
- A ચાર અને ચાર
- B પાંચ અને ચાર
- C પાંચ અને પાંચ
- D ચાર અને પાંચ
Answer & Solution
Correct Answer
(D) ચાર અને પાંચ
Step-by-step Solution
Detailed explanation
Oxidation state : Each \(P\) atom is bound to one oxygen \(=-\,1\) \(2OH=-\,1\times 2\,=\,-\,2\) \(1\) oxygen \(-\,2\) Total \(=\,-\,5\) \(P\,=\,+5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl_{2} > Br_{2} > F_{2} > I_{2}\) છે.
વિધાન II: ધાતુ હેલાઇડ્સ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ નો સાચો ક્રમ \([SnCl_{4} > SnCl_{2}]\), \([PbCl_{4} > PbCl_{2}]\) અને \([UF_{4} > UF_{6}]\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\) : જલીય દ્રાવણોમાં \(\mathrm{Cr}^{2+}\) રિડ્યુસિંગ છે જ્યારે \(\mathrm{Mn}^{3+}\) ઓક્સિડાઇઝિંગ સ્વભાવનું છે. કારણ \((R)\) : અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના કરતાં અર્ધ-ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચનાને વધારાની સ્થિરતા જોવા મળે છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- જો સમતલ \(P\) : \(l x+m y+n z=0\) એ રેખા \(\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) ને સમાવે છે . જો સમતલ \(P\) એ બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતા રેખાખંડ \(AB\) ને \(k : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય.JEE Mains 2023 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(3 x-2 y+z=b\) ; \(5 x-8 y+9 z=3\) ; \(2 x+y+a z=-1\) ને એક પણ ઉકેલ ન મળે તો,તે માટેની ક્રમયુક્ત જોડ \((a,b)\)એ\(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- અંતરાલ \([0, 5\pi ]\) માં સમીકરણ \(sin\, 2x - 2\,cos\,x+ 4\,sin\, x\, = 4\) ના ઉકેલો ની સંખ્યા મેળવો.JEE Mains 2013 Hard
- દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?JEE Mains 2021 Hard
- તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.
JEE Mains 2019 Hard