JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ખોટુ વિધાન ઓળખો .
- A \(S_8\) અને \(S_6\) વાલયોમાં \(S-S-S\) બંધકોણ સમાન છે
- B રહોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર \(S_8\) અણુઓ ધરાવે છે
- C \(O_2\) ની જેમ \(S_2\) અનુચુંબકીય છે
- D \(S_8\) વલય ક્રાઉન આકારનુ છે
Answer & Solution
Correct Answer
(A) \(S_8\) અને \(S_6\) વાલયોમાં \(S-S-S\) બંધકોણ સમાન છે
Step-by-step Solution
Detailed explanation
The \(S_6\) molecule has a chair-form hexagon ring with the same bond length as that in \(S_8\), but with some what smaller bond angles i.e. bond lengths are same but bond angles are different
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - \(Fe{C_2}{O_4},F{e_2}\,{\left( {{C_2}{O_4}} \right)_3},FeS{O_4}\) અને \(F{e_2}{\left( {S{O_4}} \right)_3}\) દરેકના એક મોલના મિશ્રણનું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા જરૂરી \(KMnO_4\) ના મોલ જણાવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\) સાથે પ્રક્રિયા પર \(3^{\circ}\)-આલ્કોહોલ આપે છે. વિધાન \(II :\) આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ\(-4-\) આઇન \(-\) ઓએટ \({CH}_{3} {MgBr}\)ના બે મોલનો ઉપયોગ કરે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનનું IUPAC નામ _______ છે. -
JEE Mains 2025 Easy - આપેલ પ્રક્રિયાની મુખ્ય નીપજ '\(A\)'\(\dots\dots\)\(sp ^{2}\) સંકરિત કાર્બનો ધરાવે છે. \(2,7-\)ડાયમિથાઈલ\(-2,6-\)ઓકટાડાઈન \(\stackrel{ H ^{+}}{\longrightarrow}\) \('A'\)(મુખ્ય નીપજ)JEE Mains 2022 Hard
- હિમોગ્લોબીન \(0.34 \,\%\) આર્યન દળથી ધરાવે છે. તો \(3.3\, g\) હિમોગ્લોબીનમાં \(Fe\) પરમાણુઓની સંખ્યા શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(Fe =56\, u , N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\) )JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium - જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ વિકલ સમીકરણ\(\quad\left(y^{2}-x\right) \frac{d y}{d x}=1\) નો ઉકેલ છે કે જે \(\mathrm{y}(0)=1 \) નું પાલન કરે છે તો વક્ર \(\mathrm{x}\) -અક્ષને જે બિંદુમાં છેદે તેનો \(x\) યામ મેળવો.JEE Mains 2020 Hard
- સંકલિત \(\displaystyle\int_{\pi/6}^{\pi/3} \left(\dfrac{4 - \csc^2 x}{\cos^4 x}\right) dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Hard
- જો સદીશ \(\vec b = 3\hat j + 4\hat k\) ને \({\vec {b_1}}\) કે જે \(\vec a = \hat i + \hat j\) ને સમાંતર છે અને સદીશ \({\vec {b_2}}\) કે જે \(\vec a\) ને લંભ છે તેના સરવાળા સ્વરૂપ માં દર્શાવી શકાય છે તો \({\vec {b_1}} \times {\vec {b_2}}\) મેળવો.JEE Mains 2017 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard
- સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે જો લિફ્ટ \(g / 2\) ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Medium