JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સલ્ફાઇડ \({HgS}, {PbS}, {CuS}, {Sb}_{2} {~S}_{3}\), \({As}_{2} {~S}_{3}\) અને \({CdS}\)ને ધ્યાનમાં લો. \(50\, \% \,{HNO}_{3}\) માં દ્રાવ્ય સલ્ફાઇડ્સની સંખ્યા \(.....\) છે.
- A \(3\)
- B \(1\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\({Pbs}, {CuS}, {As}_{2} {~S}_{3}, {CdS}\) are soluble in \(50\, \% \,{HNO}_{3}\) \({HgS}, {Sb}_{2} {~S}_{3}\) are insoluble in \(50\, \%\, {HNO}_{3}\) So Answer is \(4 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 Hard - ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
- ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - સૂચિ\(-I\)ને સૂચિ\(-II\) સાથે જોડો.
સાચી જોડ પસંદ કરો.સૂચિ \(-I\) (રસાયણો) સૂચિ \(-II\) (ઉપયોગ / બનાવટ / બંધારણ) \((a)\) આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ \((i)\) બેટરીમાં વિધુતધ્રુવ \((b)\) \(Pd / BaSO _{4}\) \((ii)\) યોગશીલ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત \((c)\) \(BHC\) (બેન્ઝિન હેક્સાક્લોરાઇડ) \((iii)\) \(\beta\) - વિલોપન પ્રક્રિયાના ઉપયોગ માટે \((d)\) પોલિએસેટિલિન \((iv)\) લિંડલરનો ઉદીપક JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- વિધાન \(I :\) સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. વિધાન \(II :\) પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો \(\sin(\tan^{-1}(x\sqrt{2})) = \cot(\sin^{-1}\sqrt{1-x^2})\) હોય, જ્યાં \(x \in (0,1)\) છે, તો \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- પવનની ટનલમાં મોડેલ એરોપ્લેનના ચકાસણી પ્રયોગમાં પાંખની નીચેની અને ઉપરની સપાટી પર વહનની ઝડપ અનુક્રમે \(70 \mathrm{~ms}^{-1}\) અને \(65 \mathrm{~ms}^{-1}\) છે. જો પાંખનું ક્ષેત્રફળ 2 \(\mathrm{m}^2\) હોય તો પાંખની લીફટ _______ \(N\) છે. (હવાની ધનતા = \(1.2 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- લિસ્ટ \(- I\) (ઘટના) ને લિસ્ટ \(-II\) (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) પૃથ્વીના ભ્રમણનો સમય \((i)\) \(10^5\, s\) \((2)\) પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ \((ii)\) \(10^7\, s\) \((3)\) પ્રકાશના તરંગનો આવર્તકાળ \((iii)\) \(10^{-15}\, s\) \((4)\) ધ્વનિના તરંગનો આવર્તકાળ \((iv)\) \(10^{-3}\, s\) JEE Mains 2014 Medium