JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી કોનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?
- A \(Kr\)
- B \(Xe\)
- C \(He\)
- D \(Ne\)
Answer & Solution
Correct Answer
(B) \(Xe\)
Step-by-step Solution
Detailed explanation
As we move down the group, the melting and boiling points show a regular increase due to corresponding increase in the magnitude of their van der waal forces of attraction as the size of the atom increases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે સૂચિ \(-I\) (પ્રારંભિક પ્રક્રિયક(સામગ્રી)) અને સૂચિ \(-II\)(પ્રક્રિયક) વચ્ચે યોગ્ય મેચ છે સૂચિ\(-I\) સૂચિ\(-II\) \((I)\) બેન્ઝીન \(( P )\) \(HCl\) અને \(SnCl _{2}, H _{3} O ^{+}\) \((II)\) બેન્ઝોનાઇટ્રાઇલ \((Q)\) \(H _{2}, Pd - BaSO _{4}, S\) અને ક્વિનોલાઇન \((III)\) બેન્ઝોઇલ ક્લોરાઈડ \((R)\) \(CO , HCl\) અને \(AlCl _{3}\)JEE Mains 2020 Hard
- જો લોહીમાં ગ્લુકોઝ \(\left({C}_{6} {H}_{12} {O}_{6}\right)\)ની સાંદ્રતા \(0.72\, {~g} \,{~L}^{-1}\), તો લોહીમાં ગ્લુકોઝની મોલરિટી \(.....\,\times 10^{-3} {M}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આપેલ છે: આણ્વિય દળ \({C}=12, {H}=1, {O}=16 {u}\) )JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(N\) થી \(P\) ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે \(As\) થી \(Bi\) ની સહસંયોજક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે. કારણ (\(R\)) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- અર્ધ-ભરાયેલી ઉપકક્ષાની વધારાની સ્થિરતા આને કારણે છે
(A) ઇલેક્ટ્રોનનું સંમિત વિતરણ
(B) ઓછી કુલમ્બિક પ્રતિકર્ષણ ઊર્જા
(C) બિન-અપભ્રષ્ટ કક્ષકોમાં સમાન સ્પિનવાળા ઇલેક્ટ્રોનની હાજરી
(D) વધુ વિનિમય ઊર્જા
(E) એકબીજા દ્વારા ઇલેક્ટ્રોનનું પ્રમાણમાં ઓછું રક્ષણ (શીલ્ડિંગ)
સાચાં વિધાનો ઓળખોJEE Mains 2025 Hard - ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
-

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)JEE Mains 2025 Medium - બે તાર (A, B) જેમની રેખીય ઘનતા \(\mu_{ A }=2 \times 10^{-4} kg / m\) અને \(\mu_{ B }=4 \times 10^{-4} kg / m\) અને લંબાઈઓ અનુક્રમે \(L _{ A }=2.5 m\) અને \(L _{ B }=1.5 m\) છે, તેમને જોડવામાં આવે છે. A અને B ના મુક્ત છેડાને અનુક્રમે C અને D જેવા બે દ્રઢ આધાર સાથે બાંધવામાં આવે છે, જેથી તારમાં 500 N તણાવ ઉત્પન્ન થાય છે. C અને D છેડાઓ પરથી મોકલેલા બે સમાન તરંગ સ્પંદોને સાંધા સુધી પહોંચતા અનુક્રમે \(t_1\) અને \(t_2\) સમય લાગે છે. \(t_1 / t_2\) ગુણોત્તર છે :JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી \(\left(\frac{ a }{2}\right)\) જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ \('O'\) ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) \(CeO _{2}\), નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે. વિધાન \(II :\) \(EuSO _{4}\), નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- ધારો કે રેખા \( L_{1} \) એ સદિશ \( -3\hat{i}+2\hat{j}+4\hat{k} \) ને સમાંતર છે અને બિંદુ (2, 6, 7) માંથી પસાર થાય છે તથા રેખા \( L_{2} \) એ સદિશ \( 2\hat{i}+\hat{j}+3\hat{k} \) ને સમાંતર છે અને બિંદુ (4, 3, 5) માંથી પસાર થાય છે. જો રેખા \( L_{3} \) એ સદિશ \( -3\hat{i}+5\hat{j}+16\hat{k} \) ને સમાંતર હોય અને રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) ને અનુક્રમે C અને D બિંદુએ છેદે, તો \(|\overrightarrow{ CD }|^2\) = ........... છે.JEE Mains 2026 Easy
- ધારો કે \(\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}\). તો \(\mathrm{S}\) માં ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard