JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ક્લોરીનની ગરમ અને સાંદ્ર સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયા શુ આપે છે ?
- A \(Cl^-\) અને \(ClO_3^-\)
- B \(Cl^-\) અને \(ClO^-\)
- C \(ClO_3^-\) અને \(ClO_2^-\)
- D \(Cl^-\) અને \(ClO_2^-\)
Answer & Solution
Correct Answer
(A) \(Cl^-\) અને \(ClO_3^-\)
Step-by-step Solution
Detailed explanation
\(6NaOH + Cl_2\to 5NaCl + NaClO_3 + 3H_2O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.JEE Mains 2023 Hard
- જો હાઈડ્રોજન પરમાણુની લાયમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ \(A\) હોય તો \(He^+\) ની પાશ્વન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ જણાવો.JEE Mains 2017 Hard
- નીચે આપેલાને ધ્યાનમાં લેતા, સાચા વિધાનો શોધો. \((A)\) ઈથેન\(-1\), \(2 -\) ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે. \((B)\) ક્રાયોલાઈટની હાજરી માં એલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક એલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે. \((C)\) સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે. \((D)\) વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે. \((E)\) \(EDTA\) સંકીર્ણો સાથે \(\mathrm{Ca}^{2+}\) અને \(\mathrm{Mg}^{2+}\) ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- બાષ્પશીલ પ્રવાહી \(A\) અને \(B\) નું \(25^{\circ}\,C\) પર બાષ્પદબાણ અનુક્રમે \(50\,torr\) અને \(100\,torr\) છે.જો પ્રવાહી મિશ્રણમાં \(A\) ના \(0.3\) મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી \(B\) ના મોલ અંશ \(\frac{x}{17}\) છે. તો \(x\) નું \(\dots\dots\) મૂલ્ચ છે.JEE Mains 2022 Medium
- સલ્ફાઇડ \({HgS}, {PbS}, {CuS}, {Sb}_{2} {~S}_{3}\), \({As}_{2} {~S}_{3}\) અને \({CdS}\)ને ધ્યાનમાં લો. \(50\, \% \,{HNO}_{3}\) માં દ્રાવ્ય સલ્ફાઇડ્સની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
- 298 K પર આપેલ વિદ્યુતરાસાયણિક કોષમાં \(Ag ( s )| AgCl ( s )| FeCl _2( aq ), FeCl _3( aq ) \mid Pt ( s )\), કોષ પોટેન્શિયલ (Eકોષ) વધશે જ્યારે :
A. \(Fe ^{2+}\) ની સાંદ્રતા વધે છે.
B. \(Fe ^{3+}\) ની સાંદ્રતા ઘટે છે.
C. \(Fe ^{2+}\) ની સાંદ્રતા ઘટે છે.
D. \(Fe ^{3+}\) ની સાંદ્રતા વધે છે.
E. \(Cl ^{-}\) ની સાંદ્રતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(5.0\, {~mL}\) \(0.0504\, {M} \,{NH}_{4} {Cl}\) અને \(2\, {~mL}\) \(0.0210 \,{M}\, {NH}_{3},\) \(0.0210 \,{M}\, {NH}_{3}\) દ્રાવણમાં \({x} \,\times 10^{-6}\, {M}\) મિશ્રણમાં \(OH^-\)ની સાંદ્રતા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે: \({K}_{m}=1 \times 10^{-14}\) અને \(\left.{K}_{{b}}=1.8 \times 10^{-5}\right]\)JEE Mains 2021 Medium
- જો \(f\left( x \right) = {\left( {\frac{3}{5}} \right)^x} + {\left( {\frac{4}{5}} \right)^x} - 1\) , \(x \in R\) તો સમીકરણ \(f(x) = 0\) ને . . . .JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - જેનો દળ-આંક \(A\) અને ત્રિજ્યા \(R\) હોય તેવા ન્યુક્લિયસની દળ ઘનતાને કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2025 Easy
- નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઈડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી ક્યાં એક વડે સહેલાઈથી થઈ શકે છે?JEE Mains 2022 Easy