JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2017
- અઘરું
- MCQ
\(XeF_6\) ના આંશિક જળવિભાજનથી એક સંયોજન \('X'\) મળે છે. જ્યારે \(XeF_6\) સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન \('X'\) મળે છે. તો સંયોજન \('X'\) જણાવો
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(XeOF_4\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Xe{F_6}\, + \,{H_2}O\, \to \mathop {XeO{F_4}\, + \,2HF}\limits_{(partial\,\,\,hydrolysis)} \)
\(Xe{F_6} + 2{H_2}O\, \to Xe{O_2}{F_2}+ \,4HF\)
\(Si{O_2}\, + \,2Xe{F_6}\, \to \mathop {\,2XeO{F_4}\, + \,Si{F_4}}\limits_{(Xenoneoxy\,\,\,tetra\,\,fluoride)} \)
Chemistry ના વધુ પ્રશ્નો
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 અઘરું
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 મધ્યમ
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 મધ્યમ
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 અઘરું
- \(50000.020 \times 10^{-3}\) માં અર્થસૂચક આંકડાઓની સંખ્યા ........... છે.JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\)JEE Mains 2022 અઘરું
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 મધ્યમ
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 અઘરું - સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 અઘરું
- બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે?JEE Mains 2019 અઘરું
- \(0.02 \,m\) ની ત્રિજ્યા અને દરેક \(5 \mu C\) વીજભાર ધરાવતા યોંસઠ \((64)\) ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે.JEE Mains 2022 મધ્યમ