JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે?
- A \(5\)
- B \(7\)
- C \(3\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(I_2 + 10HNO_3 \to 2HIO_3 + 10NO_2 \uparrow + 4H_2O\) Iodine in \(HIO_3\) has \(+5\) oxidation state.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેંદ્રાનુરાગી તરફ આપેલા હેલોઆલકેન્સની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Medium
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)JEE Mains 2024 Hard
- નીપજ \(A\) અને નીપજ \(B\) માં હાજર કુલ \(H\) પરમાણુની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 Easy
- નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) તેમજ બીજને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે. કારણ \(R\) : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(5 \times 10^{-4}\) જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ \(kJ / m ^{3}\) હશે.
JEE Mains 2022 Hard - શ્રેણિક \(A = \left[ {\begin{array}{*{20}{c}}
0&{2x}&{2x}\\
{2y}&y&{ - y}\\
1&{ - 1}&1
\end{array}} \right];\,\left( {x,y \in R,\,x \ne y} \right)\) ની કેટલી સંખ્યા મળે કે જેથી \({A^T}A = 3{I_3}\) થાય .JEE Mains 2019 Hard - ધારો કે \(S=\left\{z \in C :\left|\frac{z-6 i}{z-2 i}\right|=1\right.\) અને \(\left.\left|\frac{z-8+2 i}{z+2 i}\right|=\frac{3}{5}\right\}\). તો \(\sum_{z \in s}|z|^2\) = ___ છે.JEE Mains 2026 Medium
- સાચું વિધાન છે :JEE Mains 2023 Medium
- અહી \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ a & 0\end{array}\right], a \in R\) ને જો \(P+Q\) સ્વરૂપે લખી શકાય કે જેમાં \(P\) એ સંમિત શ્રેણિક છે અને \(Q\) એ વિસંમિત છે . જો \(\operatorname{det}(Q)=9\) હોય તો \(|P|\) નાં બધીજ શક્ય કિંમતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium