JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ?
- A \(CH_4, O_3, N_2, SO_2\)
- B \(O_3, N_2, CO_2, NO_2\)
- C \(O_3, NO_2, SO_2, Cl_2\)
- D \(CO_2, CH_4, N_2O, O_3\)
Answer & Solution
Correct Answer
(D) \(CO_2, CH_4, N_2O, O_3\)
Step-by-step Solution
Detailed explanation
Green house gases are those gases that absorbs and emits radiation within the thermal \(IR\) range. The process is the fundamental cause of the green house effect. These are \(CO_2, CH_4, N_2O\) and \(O_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- શૂન્ય ક્રમતી એક પ્રક્રિયાતો વેગ અચળાંક \(2.0\times10^{-2}\, mol\, L^{-1}\, s^{-1}\) છે. જો \(25\, seconds\) પછી પ્રક્રિયાની સાંદ્રતા \(0.5\, M\) હોય તો શરૂઆતની સાંદ્રતા ......... \(M\) માં શું હશે ?JEE Mains 2013 Medium
- બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. 320 K પર, 3 mol A અને 1 mol B ધરાવતા દ્વાવણનું બાષ્પદબાણ 500 mm Hg છે. આજ તાપમાન પર, આ જ દ્વાવણમાં ફરીથી Aના 1 mol ઉમેરવામાં આવે તો દ્વાવણનું બાષ્પદબાણ 20 mm Hg વધે છે. શુદ્ધ અવસ્થામાં B નું બાષ્પદબાણ(mm Hgમાં) _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી-\(I\) (ઘટકો) યાદી-\(II\) (તેમના સંબંધિત સમૂહોમાં ગુણધર્મો) \((A)\) \(\mathrm{Cl}, \mathrm{S}\) \((I)\) સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા ઘટકો \((B)\) \(\mathrm{Ge}, \mathrm{As}\) \((II)\) સૌથી મોટી પરમાણુ કદ ધરાવતા ઘટકો \((C)\) \(\mathrm{Fr}, \mathrm{Ra}\) \((III)\) ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો દર્શાવતા ઘટકો \((D)\) \(\mathrm{F}, \mathrm{O}\) \((IV)\) સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા ઘટકો JEE Mains 2024 Medium - હેક્સ-1-ઇન-4-આઇનમાં અનુક્રમે હાજર સિગ્મા (\(\sigma\)) અને \(\mathrm{pi}(\pi)\) બંધોની કુલ સંખ્યા છે:JEE Mains 2025 Medium
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 Medium
- સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(- II\) \(A\) વોન્ટ હોફ અવયવ, \(i\) \(I\) હિમાંક અચળાંક \(B\) \(k_f\) \(II\) સમદાબી દ્રાવણો \(C\) સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો \(III\) સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ \(D\) એઝિયોટ્રોપ \(IV\) તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ JEE Mains 2023 Medium - યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium
- ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે \(4321\) કરતાં મોટી હોય અને અંકો \(0, 1, 2, 3, 4, 5\) નો ઉપયોગ કર્યો હોય . (પુનરાવર્તન સહિત)JEE Mains 2019 Hard
- આઠ એકમ લંબાઈનો એક સળિયો એવી રીતે ગતિ કરે છે કે તેના છેડા \(A\) અને \(B\) અનુક્રમે રેખાઓ \(x-y+2=0\) અને \(y+2=0\) પર હંમેશા રહે છે. જો બિંદુ \(P\) નો બિંદુપથ, જે સળિયા \(A B\) ને \(2: 1\) ના ગુણોત્તરમાં આંતરિક રીતે વિભાજિત કરે છે, તે \(9\left(x^2+\alpha y^2+\beta x y+\gamma x+28 y\right)-76=0\) હોય, તો \(\alpha-\beta-\gamma\) = __________JEE Mains 2025 Hard