JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે?
- A સોડિયમ-એમોનિયા સંકીર્ણ
- B સોડામાઇડ
- C સોડિયમ-આયન-એમોનિયા સંકીર્ણ
- D એમોનિયામય ઈલેક્ટ્રોન
Answer & Solution
Correct Answer
(D) એમોનિયામય ઈલેક્ટ્રોન
Step-by-step Solution
Detailed explanation
\(Na\left( s \right) + \left( {x + y} \right)N{H_3} \to N{a^ + }{\left( {N{H_3}} \right)_x} + \mathop {{e^ - }{{\left( {N{H_3}} \right)}_y}}\limits_{Blue\,colour\,ammoniated\,electrons} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.1\,g\) લેડ \((II)\) ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......\(L\) જોઈએ. (\(PbCl_2\) નો \(K_{SP}\) \( = 3.2 \times 10^{-8}\); \(Pb\) નું પરમાણ્વીય દળ \(= 207\, u\))JEE Mains 2018 Hard
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
- ફીનોલના એક મોલને \(298\) K તાપમાને મંદ HNO\(_3\) સાથે પ્રક્રિયા કરતા નીપજોનું મિશ્રણ મળે છે. મિશ્રણને વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. વરાળ બાષ્પશીલ સંયોજન (X) ને અલગ કરવામાં આવે છે. ફીનોલની સાપેક્ષમાં (X) માં ઑક્સિજનની ટકાવારીમાં થતો વધારો _____ \(\times 10^{-1}\) % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં છે: H:\(1\), C:\(12\), N:\(14\), O:\(16\))JEE Mains 2026 Hard - જો બે દ્રાવકો \(X\) અને \(Y\) (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ \(2:1\) ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી \(1:2\) ના ગુણોત્તર માં છે.\(X\) નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ \(Y\) ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા \(m\) ગણો છે. તો \(m\) નું મૂલ્ય \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- નીચે સમૂહ 13 ના તત્વોની એવી જોડ આપેલી છે જે તેમની પરમાણ્વીય ત્રિજ્યાના સંદર્ભમાં સંબંધ દર્શાવે છે.
\((\mathrm{B} \lt \mathrm{Al}),(\mathrm{Al} \lt \mathrm{Ga}),(\mathrm{Ga} \lt \mathrm{In}) \text { અને }(\mathrm{In} \lt \mathrm{Tl})\)
ખોટી જોડમાં હાજર તત્વોને ઓળખો અને તે જોડમાં, જે તત્વ (X) ની આયનીય ત્રિજ્યા \(\left(\mathrm{M}^{3+}\right)\) બીજા તત્વ કરતાં વધુ હોય, તેને શોધો. તત્વ \((\mathrm{X})\) નો પરમાણુ ક્રમાંક છે.JEE Mains 2025 Easy - \(\lim _{x \rightarrow 0}\left(\frac{x}{\sqrt[8]{1-\sin x}-\sqrt[8]{1+\sin x}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
- ધારો કે એક અતિવલયની નાભિઓ \((1,14)\) અને \((1,-12)\) છે. જો તે બિંદુ \((1,6)\) માંથી પસાર થાય, તો તેના નાભિલંબની લંબાઈ __________ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલ યુગ્મો (જોડીઓ) માંથી ક્યામાં ઘટક તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ સમાન અથવા એકસરખાની નજીક છે. \((A)\) \(Rb\) અને \(Cs\) \((B)\) \(Na\) અને \(K\) \((C)\) \(Ar\) અને \(Kr\) \((D)\) \(I\) અને \(At\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy