JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સમૂહ કે જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:
- A \(NO\) અને \(N _{2} O\)
- B \(N _{2} O\) અને \(N _{2} O _{3}\)
- C \(N _{2} O\) અને \(NO _{2}\)
- D \(NO\) અને \(NO _{2}\)
Answer & Solution
Correct Answer
(A) \(NO\) અને \(N _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
\(N _{2} O\) and \(NO\) are neutral oxides of nitrogen \(NO _{2}\) and \(N _{2} O _{3}\) are acidic oxides.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 Hard
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી \(10\) minutes પર \(0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}\) છે અને 20 minutes પર \(0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}\) છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______ મિનિટ છે. (આપેલ : \(\log 2=0.3010, \log 3=0.4771)\)JEE Mains 2024 Hard
- સ્નાયુઓમાં નીચેનામાંથી કયા પરમાણુઓનો સંચય ઉત્સાહપૂર્ણ કસરતનાં પરિણામે થાય છેJEE Mains 2015 Hard
- નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?JEE Mains 2016 Medium
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- \(Ti^{2+}, V^{2+}, Ti^{3+}\) અને \(Sc^{3+}\) ના જલીયકરણ પામેલા આયનો ધ્યાનમાં લો. તો તેની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Medium - જ્યારે સ્થાન સદિશ \(\vec{r}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ- \(\vec{r}\) અનુસાર ચિન્હ્ બદલે તો નીચેનામાંનો કયો સદિશ ચિન્હ્ બદલાવાથી ઉલટાશે નહીં?JEE Mains 2026 Easy
- જો વિધેય \( f(x) = \frac{e^{x}(e^{\tan x-x}-1)+\log_{e}(\sec x+\tan x)-x}{\tan x-x} \) એ \( x=0 \) આગળ સતત હોય, તો \( f(0) \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard
- જો કોઈ પ્રકાશીય માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(\frac{10}{\pi}\) અને સાપેક્ષ પરમિટિવિટી \(\frac{1}{0.0885}\) હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ માધ્યમમાં તેના વેગ કરતાં ________ ગણો વધારે હશે.
\(\left(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{H} / \mathrm{m}, \epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.\)
\(\left.\mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\right)\)JEE Mains 2025 Easy - સમીકરણ \({\left( {{x^2} - 5x + 5} \right)^{{x^2} + 4x - 60}} = 1\) ને સંતોષતી \(x \) ની બધીજ વાસ્તવિક કિંમતોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- \( \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard