JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ?
- A \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\)
- B \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{N} \mathrm{H}_{2}\)
- C \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2}-\mathrm{C}\equiv \mathrm{N}\)
- D \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ {N{H_2} - C - N{H_2}} \end{array}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\)
Step-by-step Solution
Detailed explanation
Kjeldahl's method for estimation of nitrogen is not applicable for nitrobenzene \(\mathrm{C}_{6} \mathrm{H}_{5} \mathrm{NO}_{2}\) because reaction with \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4},\) nitrobenzene can not give ammonia.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\, mL \,0.1\, M\, NH _4 OH\) ને \(40\, mL \,0.05 \,M\, HCl\) સાથે મિશ્ર કરવામાં આવ્યો. તો આ મિશ્રણની \(.....\,pH\) છે. (આપેલ : \(K _{ b }\left( NH _4 OH \right)=1 \times 10^{-5}, \log 2=0.30, \log 3=0.48, \log 5=0.69, \log 7=0.84, \log 11=\) \(1.04)\)JEE Mains 2022 Medium
- \(27^\circ C\) તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે \(80\) Torr અને \(24\) Torr આપેલ છે. તે જ તાપમાને આ બંને પ્રવાહીઓના સમમોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ _______ \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- \(\mathrm{Ni}, \mathrm{Zn}, \mathrm{Mn}\) અને Cu માંથી બનતા \(\mathrm{M}^{\mathrm{n+-}}\) આયનનું ચક્રણ-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જેની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તે ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
અહીં n એ નીચે આપેલા પ્રતિચુંબકીય સંકીર્ણોની સંખ્યા બરાબર છે:
\(\mathrm{K}_2\left[\mathrm{NiCl}_4\right],\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_2\),
\(\mathrm{K}_3\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right] \text { and }\left[\mathrm{Cu}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{I}\right]\)JEE Mains 2025 Medium - એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)JEE Mains 2025 Medium - આપેલ રાસાયણિક પ્રતિક્રિયા ક્રમને ધ્યાનમાં લો : ઉત્પાદન \(A\) અને ઉત્પાદન \(B\) માં ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(20 \,{cm}\) ત્રિજ્યા અને \(10\, {kg}\) દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(600\, {rpm}\) ના કોણીય વેગથી ફરે છે. તકતીને \(10\, {s}\) માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક (\(......\, \pi \times \,10^{-1}\, {Nm}\) માં) કેટલું હશે?JEE Mains 2021 Medium
- નીચેની રેડોક્ષ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ? \(C{r_2}O_7^{2 - } + F{e^{2 + }} + {C_2}O_4^{2 - } \to C{r^{3 + }} + F{e^{3 + }} + C{O_2}\) (અસંતુલિત)JEE Mains 2014 Hard
- ધારોકે \(P : y^{2}=4 a x, a>0\) એ \(S\) નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય \(P\) નાં સ્પર્શકો રેખા \(y=3 x+5\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે, તથા પરવલય \(P\) ને \(A\) અને \(B\)માં સ્પર્શે છે. તો \(A, B\) અને \(S\) સમરેખ થાય તે માટે \(a\) નું મૂલ્ય \(\dots\dots\dots\dots\) હશે.JEE Mains 2022 Easy
- \(5^{\circ}\) કોણના 1.72 વક્રીભવનાંકવાળા પ્રિઝમનું 1.9 વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે વિચલન સિવાયનું વિભાજન ઉત્પન્ન કરવા માટે સંયોજન કરવામાં આવે છે. બીજા પ્રિઝમનો કોણ ___________ છે.JEE Mains 2026 Medium
- સંકલન \(\displaystyle\int_{0}^{2} \dfrac{\sqrt{x(x^2+x+1)}}{(\sqrt{x+1})(\sqrt{x^4+x^2+1})} \, dx\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Hard
- ધારો કે \(\mathrm{a}=1+\frac{{ }^2 \mathrm{C}_2}{3!}+\frac{{ }^3 \mathrm{C}_2}{4!}+\frac{{ }^4 \mathrm{C}_2}{5!}+\ldots\), \(\mathrm{b}=1+\frac{{ }^1 \mathrm{C}_0+{ }^1 \mathrm{C}_1}{1!}+\frac{{ }^2 \mathrm{C}_0+{ }^2 \mathrm{C}_1+{ }^2 \mathrm{C}_2}{2!}+\frac{{ }^3 \mathrm{C}_0+{ }^3 \mathrm{C}_1+{ }^3 \mathrm{C}_2+{ }^3 \mathrm{C}_3}{3!}+\ldots .\) તો \(\frac{2 b}{a^2}=\) ...........JEE Mains 2024 Hard