JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.
- A \(He\)
- B \(Ra\)
- C \(Ne\)
- D \(Kr\)
Answer & Solution
Correct Answer
(C) \(Ne\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 Easy
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \(0.10\, m\) જલીય \(CrCl _{3}, xNH _{3}\)નું ઉન્નયન ઉત્કલન બિંદુ એ \(0.05\, m\) જલીય \(CaCl _{2}\) દ્રાવણ કરતાં બે ગણું છે. \(x\)નું મૂલ્ય ......... છે. \([\)ધારો કે સંકીર્ણનું \(100 \%\) આયાનીકરણ થાય છે અને \(CaCl _{2}\)માં \(Cr\)નો સવાર્ગંક \(6\) છે અને બધા \(NH _{3}\) પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. \(]\)JEE Mains 2020 Medium
- \(600\,mL\) of \(0.01\,M\,HCl\) ને \(400\,mL\) of \(0.01\,M\,H _2 SO _4\)માં મિશ્ર કરવામાં આવ્યું.તો મિશ્રણની \(pH............\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) [આપેલ \(\log 2=0.30, \quad \log 3=0.48\) \(\log 5=0.69 \quad \log 7=0.84\) \(\log 11=1.04]\)JEE Mains 2023 Hard
- નીચે આપેલામાંથી પ્રક્રિયકની કુલ સંખ્યા \(......\), જે નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરિત કરી શકે છે. (પૂર્ણાંકમાં જવાબ) \(I.\) \({Sn}-{HCl}\) \(II.\) \({Sn}-{NH}_{4} {OH}\) \(III.\) \({Fe}-{HCl}\) \({IV} . {Zn}-{HCl}\) \(V.\) \({H}_{2}-{Pd}\) \(VI.\) \({H}_{2}-\) રેની નિકલJEE Mains 2021 Medium
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(x-y+1=0\), \(x-2 y+3=0\) અને \(2 x-5 y+11=0\) નાં છેદબિંદુઓ ત્રિકોણ \(A B C\) ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ \(\mathrm{ABC}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- એક ક્લોરો સંયોજન \("A"\) \((i)\) ઓઝોનોલિસિસ પર આલ્ડિહાઈડ્સ બનાવે છે, ત્યારબાદ જલીયકરણ થાય છે. \((ii)\) જ્યારે \({A}\)નું \(1.53\, {~g}\) સંપૂર્ણપણે બાષ્પીભવન થાય છે,\(STP\) પર \(448\, {~mL}\) બાષ્પ આપે છે. સંયોજન \(A\)ના પરમાણુમાં કાર્બન અણુઓની સંખ્યા ...... છે.JEE Mains 2021 Hard
- \(\Delta_{\mathrm{o}}\) મૂલ્યને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાનો સાચો વધતો ક્રમ _______ છે.
I. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
II. \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{4-}\)
III. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
IV. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)JEE Mains 2025 Medium - જ્યારે \(10^{- 6}\) મોલલ \(HCI\) ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એક કોષ, \(Pt(s)| H_2 (g,1\,bar)| HCl(aq)| AgCl(s)| Ag(s)| Pt(s)\) માટે કોષ પોટેન્શિયલ \(0.92\, V\) છે. તો \((AgCl / Ag,Cl^- )\) ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલા ........... \(\mathrm{V}\) હશે? { આપેલ \(\frac{2.303RT}{F} = 0.06\,V \,\,298\,K \)એ }JEE Mains 2019 Hard
- \(298\, {~K}\) પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન \({CO}_{2}\) વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો \({CO}_{2}\) \(0.835\) બારનું આંશિક દબાણ લાવે તો \({CO}_{2}\)ના \(x \,{~m} \,{~mol}\) \(0.9\,{~L}\) પાણીમાં ઓગળી જશે. \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (\(298\, {~K}\) એ હેન્રીના નિયમનો અચળાંક \({CO}_{2}\) માટે \(1.67 \times 10^{3}\) બાર છે.)JEE Mains 2021 Medium
- સમક્ષિતિજ સાથે \(\alpha = 30^o\) ના ખૂણે રહેલા સમતલ પર એક કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તળિયેથી \(u = 2\,ms^{-1}\) ના વેગથી \(\theta = 15^o\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો તળિયેથી ........ \(cm\) અંતરે કણ સમતલ સાથે અથડાશે?.
JEE Mains 2019 Hard