ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

અભિકથન (Assertion)  :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છે 

  1. A અભિકથન ખોટુ છે પરંતુ તર્ક સાચું છે
  2. B અભિકથન અને તર્ક બંને ખોટા છે
  3. C અભિકથન અને તર્ક બંને સાચા છે અને તર્ક એ - અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ છે
  4. D અભિકથન અને તર્ક બને સાચા છે પરંતુ તર્ક એ અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ નથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) અભિકથન અને તર્ક બંને સાચા છે અને તર્ક એ - અભિકથનનું સાચું સ્પષ્ટીકરણ છે

Step-by-step Solution

Detailed explanation

Nitrogen and oxygen in air do not react to form oxides of nitrogen in atmosphere because the reaction between nitrogen and oxygen requires high temperature.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app