JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે?
- A \(H_2 + I_2 \to 2HI\)
- B \(H_2 + Cl_2 \to 2HCl\)
- C \(H_2 + Br_2 \to 2HBr\)
- D \(H_2 + F_2 \to 2HF\)
Answer & Solution
Correct Answer
(A) \(H_2 + I_2 \to 2HI\)
Step-by-step Solution
Detailed explanation
First reaction will be requiring a catalyst among halogens oxidizing power decrease down the group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
- \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ની તબક્કાવાર બનાવટ નીચે આપેલ છે. \(Cu ^{2+}+ NH _{3} \stackrel{ K _{1}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{2}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{3}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}\) \(\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{4}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) \(K _{1}, K _{2}, K _{3}\) અને \(k_4\) ના સ્થિરતાં અચળાંકોનાં મૂલ્ય અનુક્રમે \(10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}\) અને \(10^2\) છે.\(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\) ના વિયોજન માટે સમગ્ર (બધાજ) સંતુલન અચળાંકો \(x \times 10^{-12}\) છે. તો \(x\) નું મૂલ્ય .......... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Hard
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 Hard
- \(298\,K\) એ પ્રક્રિયા, \(Zn ( s )+ Sn ^{2+}\) (જલીય) \(\rightleftharpoons Zn ^{2+}\) જલીય \(+ Sn ( s )\) ની સંતુલન અચળાંક \(1 \times 10^{20}\) છે. તો \(Sn / Sn ^{2+}\) વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો \(E_{Z n}^0 2+/ Zn =-0.76 V\) માટે \(..............\times 10^{-2}\,V\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલું છે: \(\frac{2.303 RT }{ F }=0.059\,V\)JEE Mains 2023 Medium
- \(NaCl\) દ્રાવણનું અભિસરણ દબાણ \(0.10\) \(atm\) છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ \(0.20\) \(atm.\) છે. \(1\, L\) ગ્લુકોઝ દ્રાવણ અને \(2\, L\) સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ \(x \times 10^{-3}\) atm છે.\(x\) .......... છે.(નજીકના અંક)JEE Mains 2020 Medium
- \(61\,g\) વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન \(52\,g\) થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો. (પરમાણ્વીય દળ, \(Ba=137\,amu, Cl=35.5\,amu\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા \(4.90\,BM\) છે.આ ધાતુ આયન \(.......\) અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.JEE Mains 2023 Medium
- જ્યાર બે અવરોધો \(R _1\) અને \(R _2\) ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને \(10\,\Omega\) ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી \(60\,cm\) અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે \(R_1\) અને \(R_2\) ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં \(3\,\Omega\) નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી \(40\,cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર \(R_1 R_2\) \(.............\Omega\) મળશે.JEE Mains 2023 Hard
- નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - પરવલય \(x^2 = 8y\) અને ઉપવલય \(\frac{{{x^2}}}{3} + {y^2} = 1\) ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ......................................... થાયJEE Mains 2013 Hard
- માહિતીનું વિચરણ \(\sigma^2\) = ........... છે.
\(x_i\) \(0\) \(1\) \(5\) \(6\) \(10\) \(12\) \(17\) \(f_i\) \(3\) \(2\) \(3\) \(2\) \(6\) \(3\) \(3\) JEE Mains 2024 Medium - \(3 \times 3\) શ્રેણિક \(M\) માટે, trace \((M)\) એ \(M\) ના બધા વિકર્ણ ઘટકોના સરવાળાને દર્શાવે છે. ધારો કે \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(|A|=\frac{1}{2}\) અને trace \((A)=3\). જો \(B=\operatorname{adj}(\operatorname{adj}(2 A))\) હોય, તો \(|B|+\) trace (B) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium