JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે પૈકી કઈ બિન-ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થાનું પ્રદર્શન કરતી નથી.
- A ક્લોરીન
- B આયોડિન
- C ફ્લોરિન
- D ઓક્સિજન
Answer & Solution
Correct Answer
(C) ફ્લોરિન
Step-by-step Solution
Detailed explanation
Fluorine is most electronegative element in periodic table and exhibits \(O.S.\) value of \(- 1\) only.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- ગોલ્ડસ્મિથના વર્કશોપમાંથી મેળવેલ નકામું દ્રાવણ \(250\ mL\) મળ્યું , જેમાં \(0.1\, M AgNO _{3}\) અને \(0.1\, M\) /\(AuCl\) સમાવિષ્ટ છે. દ્રાવણને \(1 \,A\) પ્રવાહ પસાર કરીને \(2\, V\) પર \(15 \) મિનિટ માટે ઇલેક્ટ્રોલાઇઝ્ડ કરવામાં આવ્યું હતું.કઈ ધાતુ/ધાતુઓ વિદ્યુતધનમય તરીકે હશે? \(\left(E_{A g^{+} / A g}^{0}=0.80\, V, E_{A n^{+} / A u}^{0}=1.69\, V\right)\)JEE Mains 2020 Medium
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium - \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(1000\, K\) પર \(CD_2O\) ની મોલર ઉષ્માક્ષમતા \((C_p)\) \(10\) કેલરી છે. તો અચળ દબાણે \(32\, g\) \(CD_2O\) ને \(1000\, K\) થી \(100\, K\) તાપમાને ઠંડુ પાડવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર ....\(cal\, deg^{-1}\). (\(D\, =\) ડયુટેરિયમ, પરમાણ્વિય દળ \(= 2\,u\) )JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક સંયોજન \(A\) પરમાણુ સૂત્ર \(C_{10}H_{13}Cl\) સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. \(A\) આલ્કોહોલિક \(KOH\) સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન \(B\) આપે છે. \(B\) પર ઓઝોનોલિસિસ કરતાં \(C\) અને \(D\) આપે છે.\(C\) કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. \(D\) આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. \(A\) શું છે?JEE Mains 2015 Hard
- પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 Medium
- ધારોકે \(f\) એવું એક બહુપદી વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in R\) માટે, \(f\left(x^2+1\right)=x^4+5 x^2+2\). તો \(\int_0^3 f(x) d x=\) ___ .JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એનિલિન માં \(\mathrm{NH}_2\) સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે. વિધાન (\(II\)) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- સમાન દળ ધરાવતા બે ગ્રહો \(A\) અને \(B\) ને તેમના પરિભ્રમણના આવર્તકાળ \(T_{A}\) અને \(T_{B}\) એવા છે કે \(T _{ A }=2 T _{ B }\) થાય. આ ગ્રહો અનુક્રમે \(r _{ A }\) અને \(r _{ B }\) જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?JEE Mains 2022 Medium
- પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છેJEE Mains 2023 Hard