JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ક્લોરિન જળને રાખી મૂક્તા તેનો રંગ ગુમાવે છે અને ........ આપે છે.
- A ફ્ક્ત \(HCl\)
- B \(HCl\) અને \(HClO_2\)
- C \(HCl\) અને \(HOCl\)
- D \(HOCl\) અને \(HOCl_2\)
Answer & Solution
Correct Answer
(C) \(HCl\) અને \(HOCl\)
Step-by-step Solution
Detailed explanation
Chlorinated water is yellow in colour on standing reaction occurs \(Cl_2 + H_2O \to HCl + HOCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I:\) \(CuSO _{4}.5 H _{2} O\)માં \(Cu - O\) બંધો હાજર છે. વિધાન \(II:\) \(CuSO _{4} .5 H _{2}\) માં કોપર આયન \(Cu (II)\) સાથે સંવર્ગાતા લિગાન્ડ \(O-\) અને \(S-\)આધારિત લિગાન્ડો હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\mathrm{K}_{\text {sp }}\) for \(\mathrm{Cr}(\mathrm{OH})_3\) is \(1.6 \times 10^{-30}\). આ ક્ષારની પાણીમાં મોલર દ્રાવ્યતા કેટલી છે?JEE Mains 2025 Medium
- ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.JEE Mains 2024 Medium
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(MO\) સિદ્ધાંતના આધારે \(O _2{ }^{-2}, CO\) અને \(NO ^{+}\)નો બંધક્રમાંક ક્રમશઃ છે.JEE Mains 2023 Medium
-

બે પાત્રો A અને B સ્ટોપકોક દ્વારા જોડાયેલા છે. પાત્ર A ચોક્કસ દબાણે વાયુથી ભરેલું છે. આખી ગોઠવણીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તેને પાણી સાથે ઉષ્મીય સંતુલનમાં આવવા દેવામાં આવે છે. સ્ટોપકોક ખોલ્યા પછી, પાત્ર A માંથી વાયુ પાત્ર B માં પ્રસરણ પામે છે અને થર્મોમીટરમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(I(x)=\int \frac{(x+1)}{x\left(1+x e^x\right)^2} d x, x > 0\) જો \(\lim _{x \rightarrow \infty} I(x)=0\), હોય, તો \(I(1)=..........\)JEE Mains 2023 Hard
- બે પટ્ટી \(A\) અને \(B\) ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે \(84\,Wm ^{-1}\,K ^{-1}\) અને \(126\,Wm ^{-1}\,K ^{-1}\) છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો \(A\) અને \(B\) ની બહારની સપાટીનું તાપમાન \(100^{\circ}\,C\) પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ \({ }^{\circ} C\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(z _{1}\) અને \(z _{2}\) બંને એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\overline{ z }_{1}=i \overline{ z }_{2}\) અને \(\arg \left(\frac{ z _{1}}{\overline{ z }_{2}}\right)=\pi\) તો ............JEE Mains 2022 Medium
- હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં, 0.25 g કાર્બનિક સંયોજનમાંથી 0.15 g સિલ્વર બ્રોમાઇડ \((\mathrm{AgBr})\) મળ્યો. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી _______ \(\times 10^{-1 \%}\) છે (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: Ag નો મોલર દળ 108 અને Br નો \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે )JEE Mains 2025 Medium - અવરોધ \(R=\frac{V}{I}\), જ્યાં \(V=(200 \pm 5) V\) અને \(I=(20 \pm 0.2) A\) હોય તો \(R\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ _____ છે.JEE Mains 2024 Hard
- વક્ર \(C :\) \(\left(x^{2}+y^{2}-3\right)+\left(x^{2}-y^{2}-1\right)^{5}=0\) માટે \(3 y^{\prime}-y^{3} y^{\prime \prime}\) ની કિમંત \(C\) પરના બિંદુ \((\alpha, \alpha), \alpha>0\) આગળ મેળવો.JEE Mains 2022 Hard