JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.
- A \(12\) અને \(3\)
- B \(20\) અને \(4\)
- C \(12\) અને \(4\)
- D \(20\) અને \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(12\) અને \(4\)
Step-by-step Solution
Detailed explanation
Refer structure of \(C_{60}\) and \(P_4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Na_2O_2\) અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ નથી?JEE Mains 2014 Medium
- નીચેના સંયોજનોમાં ડિહાઈડ્રોહેલોજીનેશન \((E_1)\) પ્રક્રિયાનો પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Hard - પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ \(=280\, g\, mol ^{-1}\) ) ને વધુ \(O _2\) માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન \(298.0\, K\) થી \(298.45\, K\) વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા \(2.5\, kJ\,K -1\) અને વાયુની દહન એન્થાલ્પી \(9\, kJ \,mol ^{-1}\) હોય તો પછી \(.....\,g\) વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે.JEE Mains 2022 Hard
- જો \(\int\limits_1^2 {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 4} \right)}^{\frac{3}{2}}}}} = \frac{k}{{k + 5}}} \) તો \(k\) મેળવો.JEE Mains 2017 Hard
- વિધાન \(- 1\) : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે. વિધાન \(- 2\) : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.
JEE Mains 2013 Medium - ધારોકે \([t]\) એ \(t\) અથવા તેનાથી નાનો મહ્તમ પૂર્ણાંક છે. ધારોકે \(A\) એ \(2310\) ના બધા અવિભાજ્ય અવયવોનો ગણ છે અને \(f: A \rightarrow \mathbb{Z}\) એ વિધેય \(f(x)=\left[\log _2\left(x^2+\left[\frac{x^3}{5}\right]\right)\right]\) છે. \(A\) થી \(f\) નાં વિસ્તાર પરના એક-એક વિધેયોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- \(XeO_3F_2\) માં \(Xe\) પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- ધારો કે \(\frac{ d y}{ d x}=\frac{ a x- b y+ a }{ b x+ c y+ a }\) એ બિંદુ \((2,5)\) માંથી પસાર થતું વર્તુળ દર્શાવે છે, જ્યાં \(a,b,c\) અચળો છે.તો આ વર્તુળ થી બિંદુ \((11,6)\)નું લઘુત્તમ અંતર \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard