JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\({PCl}_{5}\)ના જલીયકરણમાંથી મેળવેલ અંતિમ નીપજમાં હાજર બિન-આયનીકૃત હાઇડ્રોજન અણુઓની સંખ્યા છે:
- A \(0\)
- B \(2\)
- C \(1\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\({PCl}_{5}+{H}_{2} {O} \rightarrow {POCl}_{3}+2 {HCl}\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\downarrow+3 {H}_{2} {O}\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad{H}_{3} {PO}_{4}+3 {HCl}\) \([Image]\) all hydrogens are ionisable \(\therefore\) Ans is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
A. પ્રોપેનાલ અને પ્રોપેનોન ક્રિયાશીલ સમઘટકો છે.
B. ઇથોક્સિઇથેન અને મેથોક્સિપ્રોપેન મેટામર છે.
C. બ્યુટ-2-ઇન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે.
D. બ્યુટ-1-ઇન અને બ્યુટ-2-ઇન ક્રિયાશીલ સમઘટકો છે.
E. પેન્ટેન અને 2, 2-ડાઇમિથાઇલ પ્રોપેન શૃંખલા સમઘટકો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(O _{2}- F ^{-}, Na ^{+}\) અને \(Mg ^{2+}\)ની આયનીય ત્રિજ્યાનો ક્રમ કયો છે?JEE Mains 2020 Medium
- આપેલી પ્રક્રિયા માટે, \(CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow\) જો \(AgCl\) ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) થશે.JEE Mains 2022 Medium
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - \(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .JEE Mains 2020 Hard
- નીચેના પૈકી ક્યા એકની આયનીય ત્રિજ્યા સૌથી વધુ છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિઘાનો આપેલા છે : એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\):જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે. કારણ\((R)\): પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલા પૈકી કયો એક સારો આકિસડેશનકર્તા છે ? \(A.\) \(Sm ^{2+}\) \(B.\) \(Ce ^{2+}\) \(C.\) \(Ce ^{4+}\) \(D.\) \(Tb ^{4+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.JEE Mains 2022 Medium
- સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે.JEE Mains 2022 Medium
- \(\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}\) એ \(\theta \) ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?JEE Mains 2016 Medium
- આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium