enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.
- A \(9\)
- B \(6\)
- C \(12\)
- D \(18\)
Answer & Solution
Correct Answer
(C) \(12\)
Step-by-step Solution
Detailed explanation
The number of \(P-O\) bonds in \(P_4O_6\, = 12\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પરિવર્તન માટે સાચું વિધાન ઓળખો.
JEE Mains 2022 Medium - \(0.004\,M\,K _2 SO _4\) નું દ્રાવણ એ \(0.01\,M\) ગ્લુકોઝના દ્રાવણ સાથે સમદાબી છે. \(K _2 SO _4\) નું ટકાવાર વિયોજન \(...........\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - ગ્લાયસિન \(\left( C _{2} H _{5} NO _{2}\right)\) ઘરાવતા \(2.5 \,g\) પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું \(500 \,mL\) દ્રાવણ બનાવવામાં આવ્યું. \(300\, K\) પર આ દ્રાવણનું અભિસરણ દબાણ \(5.03 \times 10^{-3}\) \(bar\) માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. \(\left[ R =0.083 L\right.\) \(bar\) \(\left.K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}
{\frac{{\sqrt 3 }}{2}}&{\frac{1}{2}}\\
{ - \frac{1}{2}}&{\frac{{\sqrt 3 }}{2}}
\end{array}} \right],\,A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&1\\
0&1
\end{array}} \right]\) અને \(Q=PAP^T,\) તો \(P^T\) \(Q^{2015}\) \(P\) = . . . .JEE Mains 2016 Medium - કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
JEE Mains 2019 Medium - \(\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}\) ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો એક પાતળો સમતલ-બહિર્ગોળ લેન્સ 1.2 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં નિમજ્જિત કરવામાં આવે છે. જ્યારે લેન્સની સમતલ બાજુને સંપૂર્ણ પરાવર્તન માટે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે, ત્યારે પ્રવાહીમાં નિમજ્જિત લેન્સ 0.2 m કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2025 Hard
- સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 Easy