enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.
- A \(ClO^-\) અને \(ClO_3^-\)
- B \(ClO_2^-\) અને \(ClO_3^-\)
- C \(Cl^-\) અને \(ClO^-\)
- D \(Cl^-\) અને \(ClO_2^-\)
Answer & Solution
Correct Answer
(C) \(Cl^-\) અને \(ClO^-\)
Step-by-step Solution
Detailed explanation
Dissolving the halogens in \(NaOH\) can in principle be used to make all the hypohalite ions. The reaction is \(\mathrm{Cl}_{2}+2 \mathrm{NaOH}(\mathrm{cold} / \mathrm{dilute}) \rightarrow \mathrm{NaCl}+\mathrm{NaOCl}+\mathrm{H}_{2} \mathrm{O}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસમિક નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard
- સંયોજન 'X' 2 મોલ હાઇડ્રોજનનું શોષણ કરે છે અને 'X' નું \(KMnO _4 \mid H ^{+}\) વડે ઓક્સિડેશન કરવાથી મળે છે

સંયોજન 'X' માં હાજર \(\sigma\) બંધોની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 Easy - \(Be, B, N\) અને \(O\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓ ક્રમને અનુસરે છે તે...JEE Mains 2022 Medium
- નીચે આપેલા પ્રક્રિયાઓની મુખ્ય નીપજો \(A , B\) અને \(C\)ના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો હશે?
JEE Mains 2020 Medium - ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 Hard
- T(K) પર, પ્રવાહી A ના 2 moles અને પ્રવાહી B ના 3 moles ને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્વાવણનું બાષ્પ દબાણ 320 mm Hg થાય છે. આ તબક્કે, A ના એક mole અને Bના એક mole ને દ્વાવણમાં ઉમેરવામાં આવે છે. હવે બાષ્પદબાણ 328.6 mm Hg માપવામાં આવ્યું. A અને B (mm Hg માં) ના બાષ્પદબાણ અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ \(A\) અને \(B\) માટે સાચું વિધાન પસંદ કરો.
JEE Mains 2024 Hard - સુરેખ સમીકરણ સંહતિ \(x + \lambda y - z = 0,\lambda x - y - z = 0\;,\;x + y - \lambda z = 0\) નો શૂન્યતેર ઉકેલ . . . . . માટે છે.JEE Mains 2016 Medium
- એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.]JEE Mains 2022 Medium
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium
- \(15\) પુરુષ અને \(15\) સ્ત્રીમાંથી \(15\) ટીમો બનવાની છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો આ ટીમો કેટલી રીતે બનાવી શકાય ?JEE Mains 2015 Hard