JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરો
- A \(X_2O_3\)
- B \(X_2Cl_3\)
- C \(X_2(SO_4)_3\)
- D \(XPO_4\)
Answer & Solution
Correct Answer
(B) \(X_2Cl_3\)
Step-by-step Solution
Detailed explanation
\(X_2O_3\Rightarrow X^{3+}O^{2-}\) \(X_2Cl_3\Rightarrow X^{3+}Cl^{2-}\) \(X_2(SO_4)_3\Rightarrow X^{3+}SO_4^{2-}\) \(XPO_4\Rightarrow X^{3+}PO_4^{3-}\) Because \(Cl^{2-}\) does not exist. So, \(X_2Cl_3\) is incorrect. The correct formula should be \(XCl_3\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
- સમાન આકાર ધરાવતા અણુઓનો સમૂહ જણાવો.JEE Mains 2016 Hard
- મુખ્ય ક્વોન્ટમ આંક \(5\) સાથે સંકળાયેલ કક્ષકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2016 Easy
- \((A)\) \(HOCl + H _{2} O _{2} \rightarrow H _{3} O ^{+}+ Cl ^{-}+ O _{2}\) \((B)\) \(I _{2}+ H _{2} O _{2}+2 OH ^{-} \rightarrow 2 I ^{-}+2 H _{2} O + O _{2}\) સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(\Delta_0=0\) અને \(\mu=5.96\) B.M. હશે?JEE Mains 2025 Easy
- નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(3,7,12, a, 43-a\) નું વિચરણ, એક પ્રાકૃતિક સંખ્યા થાય તેવા \(a \in N\) ના મૂલ્યોની સંખ્યા \(\dots\dots\dots\) છે. (મધ્યક \(=13\))JEE Mains 2022 Medium
-
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરો.List-\(I\) List-\(II\) \((a)\) સળિયા માટે \(MI\) (લંબાઈ \({L}\), દળ \({M}\), સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) \((i)\;\frac {8 {ML}^{2}}{3}\) \((b)\) સળિયા માટે \(MI\) (લંબાઈ \({L}\), દળ \({2M}\), સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) \((ii)\;\frac {{ML}^{2}}{3}\) \((c)\) સળિયા માટે \(MI\) (લંબાઈ \({2L}\), દળ \({M}\), સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) \((iii)\;\frac {{ML}^{2}}{12}\) \((d)\) સળિયા માટે \(MI\) (લંબાઈ \({2L}\), દળ \({2M}\), સળિયાને લંબ અને કોઈ એક અંત્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુરૂપ) \((iv)\;\frac {2 {ML}^{2}}{3}\) JEE Mains 2021 Medium - જયારે \(0.2\,g\) એસિટિક એસિડને \(20\, g\) બેન્ઝિનમાં ઉમેરવામાં આવે ત્યારે બેન્ઝિનનું ઠારબિંદુ \(0.45^o C\) ઘટે છે. જો એસિટિક એસિડ બેન્ઝિનમાં સુયોજન થઇને ડાયમર બનાવે, તો બેન્ઝિનમાં એસિટિક એસિડનું સુયોજન ટકાવાર પ્રમાણ...........\(\%\) હશે ? (બેન્ઝિન માટે \(K_f \) \(= 5.12 \,K\, kg\, mol^{-1}\))JEE Mains 2017 Easy
- જો \(\lim _{n \rightarrow \infty} \frac{(n+1)^{k-1}}{n^{k+1}}[(n k+1)+(n k+2)+\ldots+\) \((n k+n)]=33 . \lim _{n \rightarrow \infty} \frac{1}{n^{k+1}} \cdot\left[1^{k}+2^{k}+3^{k}+\ldots+n^{k}\right]\), હોય તો \(k\) ની પૃણાંક કિમંત \(....\) થાય.JEE Mains 2022 Hard
- વક્ર \(y=54 x^5-\) \(135 x^4-70 x^3+180 x^2+210 x\)ના જે બિંદુઓ આગળના અભિલંબો,રેખા \(x+90 y+2=0\)ને સમાંતર હોય તેવા બિંદુઓની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Hard
- ક્યા આયનોના યુગ્મ (જોડી) એ \(Al ^{3+}\) સાથે સમઇલેક્ટ્રોનીય છે?JEE Mains 2022 Easy