JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(NO , NO _{2}, N _{2} O\) અને \(NO _{3}^{-}\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ કયા ક્રમમાં છે
- A \(NO _{3}^{-} > NO _{2} > NO > N _{2} O\)
- B \(NO _{2} > NO _{3}^{-} > NO > N _{2} O\)
- C \(N _{2} O > NO _{2}> NO > NO _{3}^{-}\)
- D \(NO > NO _{2} > N _{2} O > NO _{3}^{-}\)
Answer & Solution
Correct Answer
(A) \(NO _{3}^{-} > NO _{2} > NO > N _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
The oxidation states of Nitrogen in following molecules are as follows \(NO _{3}^{-} \rightarrow+5\) \(NO _{2} \rightarrow+4\) \(NO \rightarrow+2\) \(N _{2} O \rightarrow+1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, અને યોગ્ય વિધાન પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- "એસ્પાર્ટેમ"માં હાજર \(sp^2\) સંકૃત કાર્બન સંખ્યા .....JEE Mains 2020 Hard
- એક ધાતુ સંકીર્ણ જેનું સૂત્ર \(\mathrm{MC} \ell_4 \cdot 3 \mathrm{NH}_3\) છે, તે \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સંકળાયેલ છે. જ્યારે તે \(\mathrm{AgNO}_3\) દ્રાવણના વધારાના જથ્થા સાથે પ્રતિક્રિયા કરે છે, ત્યારે ' x ' મોલ AgCl આપે છે. ' x ' એ \(\mathrm{BrF}_5\) ના મધ્યસ્થ પરમાણુમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જેટલો છે તેમ ધારો. તો, સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા શોધો.JEE Mains 2025 Hard
- સમઇલેક્ટ્રોનિક સ્પીસિસ ધરાવતું જૂથ આ છે:JEE Mains 2017 Medium
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- નીચેની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા નીપજો (B અને C) ના મિશ્રણને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે:
JEE Mains 2026 Hard - \(a\) ત્રિજયાના પ્રવાહધારીત ગુંચળાના કેન્દ્ર અને અક્ષના કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ પાસેની ચુંબકીયક્ષેત્રની તીવ્રતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે? \((r << a\) લો\()\)JEE Mains 2021 Hard
- એક રેડિયો એકિટવ દ્વવ્યનો \(3\) દિવસમાં તેના મૂળ જથ્થાના \(1/8\) માં ભાગ સુધી ધટાડો થાય છે. જો \(5\) દિવસ બાદ \(8 \times 10^{-3}\,kg\) દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... \(g\) હશે.JEE Mains 2023 Medium
- ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં \( 10^{12}\) \(Sec\) ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. \(\mathrm{N/m}\) હશે? ( ચાંદી માટેનો અણુભાર = \(108\) અને એવોગેડ્રો અંક = \(6.02 \times 10^{23}\) \(gm \ mole^{ -1}\) )JEE Mains 2018 Medium
- એસેટિક એસિડ પાણીમાં વિઘટન પામે છે તેમ ધારીએ, તેનો વિઘટન અચળાંક \(6.25 \times 10^{-5}\) છે. જો \(5 \mathrm{~mL}\) એસેટિક એસિડ \(1\) લિટર પાણીમાં ઓગાળવામાં આવે, તો દ્રાવણ \(-\mathrm{x} \times 10^{-2}\) \(^{\circ} \mathrm{C}\) પર ઠરી જશે, જોકે શુદ્ધ પાણી \(0^{\circ} \mathrm{C}\) પર ઠરી જાય છે. \(\mathrm{x}=\) _______ (નજીકનો પૂર્ણાંક) આપેલ છે : \(\left(\mathrm{K}_{\mathrm{r}}\right)_{\text {water }}=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\). એસેટિક એસિડની ઘનતા \(1.2 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) પાણીનો મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\). એસેટિક એસિડનો મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\). પાણીની ઘનતા \(=1 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) એસેટિક એસિડ આ રીતે વિઘટન પામે છે \(\mathrm{CH}_3 \mathrm{COOH} \rightleftharpoons \mathrm{CH}_3 \mathrm{COO}^{\oplus}+\mathrm{H}^{\oplus}\)JEE Mains 2024 Medium