JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.
- A \(8\)
- B \(10\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(P _{4}+3 OH ^{-}+3 H _{2} O \rightarrow PH _{3}+\underset{( A )}{3 H _{2} PO _{2}^{-}}\) \(\underset{1 \text { mole }}{ H _{2} PO _{2}^{-}}+\underset{\text { excess }}{+4 Ag ^{+}}+2 H _{2} O \rightarrow \underset{4 \text { mole }}{4 Ag +} H _{3} PO _{4}+3 H ^{+}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી સાચી પ્રક્રિયા (s) ની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(H_3PO_2\) નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.JEE Mains 2019 Hard
- તત્વ ની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી \(800,2427,3658,25024\) અને \(32824\) કિલોજૂલ/મોલ \(^{-1}\).તત્વ માં સંયોજક્તા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે ?JEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પરમાણુ/આયન) સૂચિ-II (મધ્યસ્થ પરમાણુનું સંકરણ) A. \(PF _5\) I. \(dsp ^2\) B. \(SF _6\) II. \(sp ^3 d\) C. \(Ni ( CO )_4\) III. \(sp ^3 d^2\) D. \(\left[ PtCl _4\right]^{2-}\) IV. \(sp ^3\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ફિનોલ એ નિર્બળ એસિડિક છે. વિધાન \(II :\) તેથી તે મુક્ત રીતે \(NaOH\) દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને તે આલ્કોહોલ અને પાણી કરતા નિર્બળ એસિડો છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?JEE Mains 2014 Hard
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?JEE Mains 2017 Easy
- \(CuSO_4\) ના દ્રાવણમાં \(2\,F\) વીજપ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેથોડ પર જમા થયેલા કોપર નુ વજન ........... \(g\). (\(Cu\)નું આણ્વિય દળ \(63.5\, amu\))JEE Mains 2015 Hard
- આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- જો \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)\) સમાન કક્ષાના અવ્યુત્ક્રમણીય શ્રેણિક હોય, તો \(\mathrm{A}\left(\operatorname{adj}\left(\mathrm{A}^{-1}\right)+\operatorname{adj}\left(\mathrm{B}^{-1}\right)\right)^{-1} \mathrm{~B}\) = ___JEE Mains 2025 Medium
- ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે \(12\, V ( D . C .)\) ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી \(D.C.\) ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું \(220\, V\) નાં \((A.C.)\) સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં \(24\) આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.JEE Mains 2021 Medium